SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કાલલોકનસર્ગ ૩૨ अहोरात्रेण निर्माय तां पुरी धनदोऽकिरत् । हिरण्यरलधान्यानि वासांस्याभरणानि च ॥ ११३ ।। सरांसि वापिकूपादीन् दीर्घिकादेवतालयान् । 'अन्यच्च सर्वं तत्राहो-रात्रेण धनदोऽकरोत् ॥ ११४ ॥ विपिनानि चतुर्दिक्षु सिद्धार्थश्रीनिवासके । पुष्पाकरं नंदनं चा-भवन् भूयांसि चान्यतः ।। ११५ ॥ प्रत्येकं हेमचैत्यानि जिनानां तत्र रेजिरे । पवनाहृतपुष्पाणि पूजितानि द्रुमैरपि ॥ ११६ ॥ प्राच्यामष्टापदोऽपाच्यां हेमशैलो महोन्नतः । प्रतीच्यां सुरशैलस्तु कौबेर्यामुदयाचलः ॥ ११७ ।। तत्रैवमभवन् शैलाः कल्पवृक्षालिमालिताः । મરત્ના : શ્રીશૈ-ર્નિનાવા પવિત્રતા | 99૮ | शक्राज्ञया रत्नमयी-मयोध्यां परनामतः । વિનીતાં ૩૨૨/ગસ્થ પુરીમિવ સ નિીને || 99૧ // આ પ્રમાણેની નગરીને એક અહોરાત્રમાં બનાવીને ધનદે તેમાં હિરણ્ય, રત્ન, ધાન્ય, વસ્ત્રો અને આભૂષણો વિગેરે વસાવ્યા. ૧૧૩. તેમજ સરોવર, વાવો, કૂવાઓ, દર્વિકાઓ, દેવાલયો અને બીજું બધું એક અહોરાત્રમાં ધનદે બનાવી દીધું. ૧૧૪. નગરીની ચારે દિશાએ સિદ્ધાર્થ, શ્રીનિવાસ, પુષ્માકર અને નંદન-એ નામના ચાર વનો બનાવ્યા. તે સિવાય બીજા ઘણા ભવનો બનાવ્યા. ૧૧૫. તે પ્રત્યેક વનમાં સુવર્ણનું એકેક જિનચૈત્ય બનાવવામાં આવ્યું કે, જે ચૈત્યોને પવનથી ઉડતાં પુષ્પોવડે વૃક્ષો પણ પૂજે છે, એમ જણાવા લાગ્યું. ૧૧૬. એ નગરીની પૂર્વમાં અષ્ટાપદ, દક્ષિણમાં મહાઉત્રત એવો હેમશૈલ, પશ્ચિમમાં સુરશેલ અને ઉત્તરમાં ઉદયાચળ-એમ ચાર પર્વતો આવેલા છે. ૧૧૭. તે પર્વતો કલ્પવૃક્ષોની શ્રેણિઓથી મંડિત, મણિરત્નની ખાણોવાળા અને ઘણા ઉંચા જિનપ્રાસાદોથી પવિત્રિત હતા. ૧૧૮. દ્રની આજ્ઞાથી રત્નમય અને જેનું બીજું નામ અયોધ્યા છે, એવી આ વિનીતા નગરી ઈદ્રની પુરી જેવી ધનદે નિમણ કરી. ૧૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy