SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ nanand કાલલોક-સર્ગ ૩૨ आवश्यकाभिप्रायोऽयं षष्ठोपांगे तु तात्त्विकैः ।। उक्ताः कुलकराः पंच-दश तेऽमी यथाक्रमं ॥ ३१ ॥ सुमतिश्च १ प्रतिश्रुति २-भवेत्सीमंकरः परः ३ । सीमंधरः ४ क्षेमंकरः ५ क्षेमंधरः ६ स्ततः परं ॥ ३२ ॥ विमलवाहन ७ श्चक्षु-ष्मान् ८ यशस्व्य ९ भिचंद्रकः १० । चंद्राभः ११ प्रसेनजिच्च १२ मरुदेव १३ स्तथाऽपरः ॥ ३३ ॥ नाभिः १४ श्रीऋषभस्वामी १५ प्रभोस्तत्त्वाविवक्षया । उक्ताः कुलकराः पद्म-चरित्रे तु चतुर्दश ॥ ३४ ॥ पल्योपमाष्टमांशस्य पंचभागीकृतस्य ये । चत्वारोंशास्तावदायुर्मतेऽस्मिन् सुमतेः स्मृतं ॥ ३५ ॥ सर्वेऽयये पंचमेंशे द्वादशानां च जीवितं । असंख्येयानि पूर्वाणि नाभेः संख्येयकानि च ॥ ३६ ॥ पंचानां प्रथमा नीतिः प्रथमानां प्रकीर्तिता । द्वितीयानां द्वितीया स्या-तृतीयानां तृतीयिका ॥ ३७ ॥ આ આવશ્યકનો અભિપ્રાય છે. છઠ્ઠા ઉપાંગમાં તો તાત્ત્વિકોએ પંદર કુલકરો થયાનું કહ્યું છે. તેના નામનો અનુક્રમ આ પ્રમાણે છે. ૩૧. १ सुमति, २ प्रतिश्रुति, 3 सीम.5२, ४ सीमध२, ५ क्षेमं४२, ६ क्षेभंघर, ७ विमणवाडन, ८ ચક્ષુખાન, ૯ યશસ્વી, ૧૦ અભિચંદ્ર, ૧૧ ચંદ્રાભ, ૧૨ પ્રસેનજિતું, ૧૩ મરુદેવ, ૧૪ નાભિ અને ૧૫ મા શ્રી ઋષભસ્વામી તત્ત્વથી શ્રી ઋષભસ્વામીની વિવક્ષા નહીં કરવાથી શ્રીપાચરિત્રમાં ચૌદ दुसरी. ह्या छ.१ ३२-३४. આ મતમાં પલ્યોપમના આઠમા અંશના પાંચ ભાગ કરીએ એવા, ચાર ભાગનું આયુષ્ય પહેલા સુમતિ કુલકરનું કહ્યું છે, ૩પ. અને બીજા સર્વે પાંચમા અંશમાં કહ્યા છે. તેમાં બાર કુલકરોનું આયુષ્ય અસંખ્યાતા પૂર્વેનું અને નાભિકુલકરનું સંખ્યાતા પૂર્વનું કહ્યું છે. ૩૬. પ્રથમના પાંચમાં પહેલી એક નીતિ, બીજા પાંચમા બીજી નીતિ અને ત્રીજા પાંચમાં ત્રીજી નીતિ 5.छ. 3७. ૧. આમાં પ્રથમના છ ને ૧૧ મા ચંદ્રાભ વધારે છે. બાકીના ૭ પ્રથમ પ્રમાણે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy