________________
૩૪૮
ભાવલોક સર્ગ - ૩
जीवेषु षडमी भावा यथासंभवमाहिताः ।
अजीवेषु त्वौदयिक-पारिणामिकसंज्ञकौ ॥ १११ ॥ तथाहि-धर्माधर्माभ्रास्तिकाय-कालेषु पारिणामिकः ।
एक एवानाद्यनंतौ निर्दिष्टः श्रुतपारगैः ।। ११२ ॥ चलनस्थित्युपष्टंभा-वकाशदानधर्मकाः । સર્વતાની પરિતા. પરિણામેન તાવિશ || ૧૧૩ || आवल्यादिपरीणामो-ररीकारान्निरंतरं । અનાદ્યનંતો માવ: ચા-જાતસ્ય પાણિનિવ: | 99૪ // वर्तनालक्षणः कालः क्षणावल्यादिकः परः । રૂતિ થા નિહિત છત્તિ: વત્તશત્તિમઃ | 99 / तेन तेन स्वरूपेण वर्तन्येऽर्था जगत्सु ये । तेषां प्रयोजकत्वं य-द्वर्त्तना सा प्रकीर्तिता ॥ ११६ । सा लक्षणं लिंगमस्य वर्तनालक्षणस्ततः । सर्वक्षेत्रद्रव्यभाव-व्यापी कालो भवत्ययं ॥ ११७ ।। समयावलिकादिस्तु समयक्षेत्रवर्तिषु । द्रव्यादिष्वस्ति न ततो बहिर्वतिषु तेष्वयं ॥ ११८ ॥
ઉપર પ્રમાણે છ ભાલ જીવને વિષે જે રીતે સંભવે છે તે કહ્યા. હવે અજીવને વિષે ઔદયિક અને પારિણામિક બે ભાવ હોય છે. તે આ રીતે-ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચારને વિષે એક પારિણામિક ભાવ અનાદિ અનંત સ્થિતિવાળો છે, એમ શ્રુતપારગામીઓએ કહ્યું છે. ૧૧૧-૧૧૨.
પ્રથમના ત્રણ ચાલવા-સ્થિર રહેવામાં ટેકારૂપ અને અવકાશ આપવાના સ્વભાવ રૂપ પરિણામથી યુક્ત છે. ૧૧૩.
કાલ પદાર્થમાં આવલી-સમય આદિ પરિણામને સ્વીકારવા રૂપ અનાદિ અનંત એવો પારિણામિક ભાવ નિરંતર રહેલો છે. ૧૧૪.
કાળને વર્તનાલક્ષણ અને સમય આવલી વિગેરે એમ બે પ્રકારે કેવળજ્ઞાનીઓએ કહ્યો છે. ૧૧૫.
તે તે સ્વરૂપે જે પદાર્થો જગતમાં વર્તે છે તેમાં જે નિમિત્ત છે તેને વર્તના કહેલી છે. ૧૧૬. તે વર્તના લક્ષણવાળો કાળ સર્વ ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવમાં વ્યાપીને રહેલો છે. ૧૧૭. અને સમય આવલીકાદિ કાળ અઢીદ્વીપવર્તી દ્રવ્યાદિમાં છે, બહારના દ્રવ્યાદિમાં નથી. ૧૧૮.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org