________________
૩૩૪
ભાવલોક સર્ગ -૩
अत्यंतभिन्नः पूर्वभ्यो महाविषय एव यत् । पारिणामिक इत्युक्तो भावादौदयिकादनु ॥ ३० ॥ पूर्वेषां द्वयादिसंयोगा-दाविर्भवति यन्ननु । તઘુક્તમુતિઃ સર્વ-પર્યંતે સાન્નિપાતિઃ ॥ ૩૧ || दौ नावष्टादशाथैव- विंशतिश्च त्रयः क्रमात् । एषामुत्तरभेदाः स्युस्त्रिपंचाशच्च मीलिताः ॥ ३२ ॥ औ० २ क्षायि० ९ क्षायो० १८ औद० २१ पा० ३ सर्व० ५३ । सानिपातिकभावस्तु षड्विंशतिविधो भवेत् ।
तत्रोपयुक्ताः षड्भेदा विंशतिस्त्वप्रयोजकाः ॥ ३३ ॥ सम्यकत्वं यद्भवत्यादौ ग्रंथिभेदादनंतरं । स्याद्यच्चोपशमश्रेण्यां सम्यक्त्वं चरणं तथा ।। ३४ ।। द्वावौपशमिको भावौ प्रोक्तावेतौ महर्षिभिः । ब्रूमहे क्षायिकस्याथ नवभेदान् यथागमं ॥ ३५ ॥ ये ज्ञानदर्शने स्यातां निर्मूलावरणक्षयात् । सम्यकत्वं यच्च सम्यकत्व - मोहनीयक्षयोद्भवं ॥ ३६ ॥
પૂર્વના બધા ભાવોથી અત્યંત ભિન્ન હોવાથી અને મહાવિષયવાળો હોવાથી ઔદિયક ભાવની પછી પારિણામિક ભાવ કહેલો છે. ૩૦.
પૂર્વના ભાવોમાંથી બે-ત્રણ વિગેરેના સંયોગથી ઉત્પન્ન થતો હોવાથી સર્વના છેડે સાન્નિપાતિક ભાવ કહેલ છે, તે યુક્ત જ છે. ૩૧.
પૂર્વોક્ત ભાવોના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ એ પ્રમાણે ઉત્તર ભેદો છે. તે એકત્ર કરતાં ૫૩ ભેદ થાય છે. ૩૨.
(ઔપશમિકના ૨, ક્ષાયિકના ૯, ક્ષાયોપશમિકના ૧૮, ઔદિયકના ૨૧ અને પારિણામિકના ૩, કુલ ૫૩)
સાત્રિપાતિક ભાવ ૨૬ પ્રકારનો છે. તેમાં ઉપયોગી ભેદ ૬ છે, બાકીના ૨૦ ઉપયોગમાં આવનારા નથી. ૩૩.
Jain Education International
અનાદિ મિથ્યાત્વીને ગ્રંથિભેદ થવાથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ થાય છે અને ઉપશમ શ્રેણિ માંડે ત્યારે ઉપશમ ભાવનું સમક્તિ અને ચારિત્ર બન્ને થાય છે. ૩૪.
તેથી મહર્ષિઓએ એ રીતે ઔપમિક ભાવ બે પ્રકારે કહેલ છે. હવે ક્ષાયિક ભાવના નવ ભેદ આગમાનુસારે કહેવાય છે. ૩૫.
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ નિર્મૂળ થવાથી જે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org