SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવાહન કુલકર અંગે आद्ये कुलकरे पूर्णा-युषि पल्योपमस्य तत् । अंशश्चत्वारिंश एकः शिष्यतेऽस्मिन् परेऽखिलाः ॥ १३ ॥ विदेहे पश्चिमेऽभूतां सुहृदौ वणिजावुभौ । एकोऽभूत्तत्र मायावी द्वितीयः सरलाशयः ॥ १४ ॥ तयोर्मृत्वाऽथ मायावी क्षेत्रेऽस्मिन् कुंजरोऽभवत् । उज्जवलो भद्रजातीयो युग्मी कुलकरः परः ॥ १५ ॥ गजोऽसौ प्राग्भवस्नेहाद् दृष्ट्वा तं युग्मिपुंगवं । स्कंधमारोपयामास सुरेंद्रं हस्तिमल्लवत् ॥ १६ ॥ ततश्चैतस्य विमल-वाहनेत्यभिधाऽभवत् । परेषु युग्मिषु प्राप गौरवं तेन सोऽधिकम् ॥ १७ ॥ प्रागभूवन् दशविधाः कल्पवृक्षास्ततः पुनः । तेऽवाशिष्यंत विमल-वाहने सति सप्तधाः ॥ १८ ॥ तथोक्तं स्थानांगे सप्तमे स्थाने-विमलवाहणे णं कुलगरे सत्तविहा रुक्खा उवभोगत्ताए हव्वमागच्छिसु, तं० मत्तंगया य १ भिंगा २ चिंत्तंगा ३ चेव होंति चित्तरसा ४ । मणियंगा ५ य अणियणा ६ सत्तमगा कप्परुक्खा ७ य ।। १८ A ।। બાકીના બધા કુલકરોના આયુષ્યનો સમાવેશ ગણવો. ૧૨-૧૩. - પશ્ચિમ મહાવિદેહમાં બે વણિક મિત્રો હતા. તેમાં એક માયાવી હતો અને એક સરલ डतो. - १४. તેમાંથી માયાવી મરણ પામીને આ ક્ષેત્રમાં ઉજ્જવલ ને ભદ્ર જાતિનો હાથી થયો. બીજો સરલ હતો તે મરણ પામીને પ્રથમ કુલકર વિમળવાહન યુગલિક થયો. ૧૫. આ હાથીએ તે શ્રેષ્ઠ યુગલિકને જોઈને, પૂર્વભવના સ્નેહથી સુરેંદ્રને જેમ ઐરાવણ હાથી પોતાની ઉપર બેસાડે, તેમ સૂંઢવડે ઉપાડીને પોતાના સ્કંધ ઉપરે બેસાડ્યા. ૧૬. તેથી એ યુગલિકનું નામ વિમળવાહન કહેવાયું અને તેથી તે બીજા યુગલિકોમાં અધિક गौरवने पाभ्या. १७. પૂર્વે દશ પ્રકારના કલ્પવૃક્ષો હતા તે વિમળવાહનના વખતમાં સાત પ્રકારના રહ્યા. ૧૮. તે વિષે શ્રીસ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે કે - “વિમળવાહન કુલકરના વખતમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો ઉપભોગને માટે પ્રાપ્ત થયા તે આ પ્રમાણે - ૧ મત્તાંગ, ૨ ભૃગાંગ, ૩ ચિત્રાંગ, ૪ ચિત્રરસાંગ, ૫ મયંગ, ૬ અનગ્નાંગ, અને ૭ કલ્પવૃક્ષ. ૧૮ A. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy