SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ કાલલોક-સર્ગ ૩૫ शुभैराधत्तेऽनुभागं क्षीरखंडरसोपमं । जीवः कर्मपुद्गलाना-मन्यैर्निबरसोपमं ॥ १६४ ।। प्रत्येकमध्यवसाया अशुभाश्च शुभाश्च ते । સંથાતિનાં તોવાનાં પ્રવેશેઃ પ્રમતા: મૃતાઃ | 9૬૧ || शुभा विशेषाभ्यधिकाः केवलं कथिता जिनैः । अशुभाः किंचिडूनाः स्यु-युक्तिस्तत्र निशम्यतां ॥ १६६ ॥ यानेव रसबंधस्या-ध्यवसायान् क्रमस्थितान् । संक्लिश्यमान ऊोर्ध्व-मारोहत्यसुमानिह ।। १६७ ।। विशुद्ध्यमानस्तानेवा-वरोहति क्रमादधः । शुभानां प्रकृतीनां तु रसबंधे विपर्ययः ॥ १६८ ॥ संक्लिश्यमानोऽवरोहे-दारोहेच्छुध्यमानकः । उभये च ततस्तुल्याः सौधसोपानपंक्तिवत् ॥ १६९ ॥ केवलं क्षपको येष्व-ध्यवसायेषु संस्थितः । क्षपकश्रेणिमारोहे-तेभ्यो नासौ निवर्त्यते ॥ १७० ॥ અને અશુભ એમ બે પ્રકારના છે. ૧૬૩. શુભ અધ્યવસાયથી જીવ ક્ષીરખાંડના રસ જેવો અનુભાગ (રસ) ઉત્પન્ન કરે છે, અને એ કરતાં અન્ય (અશુભ અધ્યવસાય) થી લીંબડાના રસ જેવો કટુક રસ ઉત્પન્ન કરે છે. ૧૬૪. તે શુભ અને અશુભ બંને પ્રકારના અધ્યવસાયો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. ૧૬૫. તે બંનેમાં શુભ અધ્યવસાય કાંઈક અધિક જિનેશ્વરોએ કહ્યા છે અને અશુભ અધ્યવસાય કાંઈક ન્યૂન કહ્યા છે. તેમાં જે કારણ છે તે સાંભળો. ૧૬૬. રસબંધના ક્રમશઃ રહેલા જે અધ્યવસાયો ઉપર જીવ સંક્ષિશ્યમાન પરિણામવાળો થઈને ઉપર ઉપર ચડે છે, તે જ અધ્યવસોયથી અનુક્રમે વિશુદ્ધયમાન થયેલો નીચે ઉતરે છે પણ શુભ પ્રકૃતિના રસબંધમાં તેથી વિપર્યય છે. ૧૭-૧૬૮. એટલે કે સંક્લિષ્ટ થતો નીચે ઉતરે છે અને વિશુદ્ધ થતો ઉપર ચડે છે. એ રીતે તે બંન્ને મહેલના પગથીયાની શ્રેણિની જેમ તુલ્ય થાય છે. ૧૬૯. પરંતુ જે અધ્યવસાયોમાં સ્થિત થયેલો, કેવળ ક્ષેપક જીવ ક્ષપકશ્રેણી પર આરોહણ કરે છે, તે અધ્યવસાયથી તે પાછો નિવર્તતો નથી. ૧૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy