________________
309
અધ્યવસાય સ્થાનાદિ
तद्धेतवोऽध्यवसाया नानाजीवव्यपेक्षया । असंख्येयलोकविय-प्रदेशप्रमिताः स्मृताः ॥ १५६ ॥ एभ्यश्चाध्यवसायेभ्यो-ऽप्यसंख्येयगुणानि च । जिनदृष्टान्यनुभाग-बंधस्थानानि कर्मसु ॥ १५७ ॥ जंतोर्लेश्यापरीणाम-विशेषाः संभवंति ये । कषायोदयसंमिश्रा-स्तीव्रमंदादयोऽमिताः ॥ १५८ ॥ जघन्यादेकसमय-स्थितिकास्ते जिनैः स्मृताः । उत्कर्षतोऽष्टसमय-स्थितिकाः समवेदिभिः ॥ १५९ ॥ स्युः साधकतमास्ते चा-नुभागबंधनं प्रति । ततोऽनुभागबंधस्य स्थानान्युच्यंत उत्तमैः ॥ १६० ॥ एकैकस्मिन् स्थितिबंधा-ध्यवसाये ह्यसंख्यशः । दृष्टाः केवलिभिर्नाना-नुभागबंधहेतवः ।। १६१ ॥ कषायमिश्रलेश्यानां तीव्रमंदादयो भिदः । स्थितिबंधाशयेभ्यः स्युः- स्तंदसंख्यगुणा हि ते ॥ १६२ ।। अनुभागसृजो जीवा-ध्यवसायाश्च ते द्विधा ।
कषायमिश्रलेश्यानां परिणामात् शुभाशुभाः ॥ १६३ ॥ સ્થિતિસ્થાન બંધાતા હોય ત્યારે તેના હેતુભૂત અધ્યવસાયો અનેક જીવોની અપેક્ષાએ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ કહ્યા છે. ૧૫૫-૧૫૬.
એ અધ્યવસાયો કરતાં કર્મસંબંધી અનુભાગના બંધસ્થાન અસંખ્યાતગુણા જિનેશ્વરોએ કહ્યા छे. १५७.
પ્રાણીઓને કષાયોદયથી યુક્ત તીવ્રમંદાદિ જે વેશ્યા પરિણામ હોય છે તે જઘન્યથી એક સમયની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી આઠ સમયની સ્થિતિવાળા સર્વજ્ઞ ભગવંતોએ કહ્યા છે. १५८-१५८.
તે સ્થાનો અનુભાગબંધના મુખ્ય સાધન હોવાથી ઉત્તમ એવા પરમાત્માએ તેને અનુભાગબંધના સ્થાન કહ્યા છે. ૧૬૦.
એકે-એક સ્થિતિબંધ અધ્યવસાયમાં અસંખ્યાતા અનુભાગબંધના હેતુ કેવળીઓએ કહ્યા छ. १११.
તીવ્રમંદાદિ ભેદો કષાય મિશ્ર વેશ્યાના હોય છે તેથી સ્થિતિબંધના અધ્યવસાયો કરતાં તે અસંખ્યાતગુણા હોય છે. ૧૬૨.
તેથી અનુભાગને સર્જનારા જીવોના અધ્યવસાયો કષાયમિશ્ર વેશ્યાના પરિણામને કારણે શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org