SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ કર્મદ્રવ્યોની ભાગપ્રાપ્તિ. आयुषस्तत्र सर्वेभ्यः स्तोको भागो भवेदिह । सर्वेभ्योऽल्पस्थितिकत्वा-द्विशेषाभ्यधिकस्ततः ॥ ८९ ॥ कर्मांशानां भवेद्भागः कर्मणो मगोत्रयोः । परस्परापेक्षया तु द्वयोः स्यादेतयोस्समः ॥ ९० ॥ ज्ञानदर्शनावरणां-तरायाणां बृहत्तमः । भागः स्यानामगोत्राभ्यां त्रयाणां च मिथः समः ॥ ९१ ॥ तेभ्योऽपि मोहनीयस्य भवेद्भागो बृहत्तमः । न्याय्यो महास्थितेरस्य महतां ह्यखिलं महत् ॥ ९२ ॥ वेदनीयस्य भागः स्यान्मोहदल्पस्थितेरपि । सर्वेभ्योऽपि महीयान् य-तत्र हेतुर्निशम्यतां ॥ ९३ ।। भागेऽल्पे वेदनीयस्य स्फुटत्वं सुखदुःखयोः । नानुभावयितुं शक्त-मिदं तादृक् स्वभावतः ॥ ९४ ॥ वेदनीयं च भवति प्रभूतदलिकं यदि । तदा स्वफलभूते ते सुखदुःखे स्फुटात्मके ।। ९५ ॥ ईष्टे व्यक्त्या दर्शयितुं नान्यथेत्यंशकल्पना । एकाध्यवसायोपात्त-कर्मद्रव्येषु भाव्यतां ॥ ९६ ॥ मा ५3 छ. ८८. તેમાં આયુષ્યને સર્વ કરતાં થોડો ભાગ મળે છે, કારણ કે તેની સ્થિતિ સર્વથી અલ્પ છે. તેના કરતાં વિશેષાધિક કમrશોનો ભાગ નામ અને ગોત્ર એ બે કર્મને મળે છે. પરસ્પરની અપેક્ષાએ તે બંને સરખી સ્થિતિવાળા હોવાથી બંનેને સરખો ભાગ મળે છે. ૮૯-૯૦. તે કરતાં જ્ઞાનાવરણ, દશનાવરણ અને અંતરાયકર્મને મોટો ભાગ મળે છે. કારણ કે નામગોત્ર કરતાં તેની સ્થિતિ વધારે છે. પરસ્પરમાં તે ત્રણેને સરખો ભાગ મળે છે. (કારણ કે તે ત્રણેની સરખી स्थिति छ.) ८१. તે કરતાં મોહનીયકર્મને મોટો ભાગ મળે છે, તે યોગ્ય છે, કારણ કે તેની સ્થિતિ સર્વથી વધારી छ. भेटले मोटार्नु मधु मोटुंडीय छ. ८२. વેદનીયકર્મ, મોહનીય કર્મ કરતાં અલ્પ સ્થિતિવાળું હોવા છતાં તેને સર્વ કરતાં વધારે ભાગ મળે છે. કારણકે જો વેદનીયકર્મને અલ્પ ભાગ મળે, તો તેનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી તે સુખ-દુઃખને સ્પષ્ટપણે અનુભવાવી શકે નહીં. ૯૩-૯૪. તેથી જો વેદનીયના દળીયા ઘણા હોય તો જ તેના ફલસ્વરૂપ સુખ-દુઃખ સ્પષ્ટ થઈ શકે, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy