________________
૨૯૪
કાલલોકસર્ગ ૩૫
यतो जघन्यतोऽप्येतें-तर्मुहूर्तायुषोंगिनः । प्रतिक्षणं चासंख्येया उत्पद्यते नवा नवाः ॥ ६९ ॥ तेभ्यः कायस्थितिस्तेषा-मसंख्येयगुणाधिका । एकैकस्य ह्यसंख्येय-कालचक्राणि सा गुरुः ॥ ७० ॥ ततोऽप्यस्या अनुभाग-बंधस्थानानि तानि च । असंख्येयगुणानि स्युः संयमस्थानकानि च ॥ ७१ ॥ कायस्थितौ ह्येकैकस्यां स्थितिबंधा असंख्यशः । यथा जघन्यतः कायस्थितिरंतर्मुहूर्तिका ।। ७२ ॥ ततः परैकसमया-धिकान्या द्विक्षणाधिका । त्रिक्षणाभ्यधिका याव-दुत्कृष्टा सर्वतोतिमा ॥ ७३ ॥ एकैकस्मिन्ननुभागबंधस्थानान्यसंख्यशः ।
स्थितिबंधे भवंतीति निर्दिष्टं तत्त्ववेदिभिः ॥ ७४ ॥ तथाहुः- एगसमयंमि लोए सुहुमगणिजिआउ जे उ पविसंति ।
ते हुंत संखलोग-प्पएसतुल्ला असंखिज्जा ॥ ७५ ॥ तत्तो असंखगुणिया अगणिक्काया तेसिं कायठिई । तत्तो संजमअणुभाग-बंधट्ठाणाणि संखाणि ॥ ७६ ॥
કારણ કે જઘન્યથી પણ એ અંતર્મુહૂર્વના આયુવાળા જીવો પ્રતિક્ષણ નવા નવા અસંખ્યાતા उत्पन. थाय छ. १८.
તે જીવોની સંખ્યા કરતાં તેની કાયસ્થિતિ અસંખ્યગુણાધિક છે. કેમકે તે દરેકની ઉત્કૃષ્ટી કાયસ્થિતિ અસંખ્યાતા કાળચક્રની છે. ૭૦.
તે કરતાં પણ તે કાયસ્થિતિના અનુભાગબંધસ્થાનો અને સંયમસ્થાનકો અસંખ્યાતગુણા छ. ७१.
કેમકે દરેક કાયસ્થિતિમાં સ્થિતિબંધસ્થાન અસંખ્યાતા હોય છે. જેમકે જઘન્યથી કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે તેથી આગળ પહેલી એક સમયાધિક, બીજી બે સમયાધિક, ત્રીજી ત્રિસમયાધિક એમ યાવતું ઉત્કૃષ્ટ સર્વથી છેલ્લી સ્થિતિ જાણવી. ૭૨-૭૩.
તે એકેક સ્થિતિબંધમાં તેના અનુભાગબંધસ્થાનો અસંખ્યાતા અસંખ્યાતા છે એમ તત્ત્વવેદી મહાત્માઓએ કહ્યું છે. ૭૪.
તે આ પ્રમાણે-“એક સમયે લોકમાં સૂક્ષ્મ અગ્નિકાયમાં જે જીવો પ્રવેશ કરે છે તે અસંખ્યાતા લોકાકાશના પ્રદેશપ્રમાણ અસંખ્યાતા જાણવા. ૭૫.
તે કરતાં અસંખ્યાતગુણા અગ્નિકાય જીવો છે. તેની કાયસ્થિતિ અને તે દરેક સ્થિતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org