SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ પુદ્ગલ પરાવર્ત. ૨૯૩ कालचक्रस्य समयैः सर्वैरेवं यथाक्रमं । मरणेनांगिना स्पृष्टैः सूक्ष्मः स्यादेष कालतः ।। ६१ ॥ यत्र चाद्यद्वितीयादि-क्षणक्रममतीत्य च । मरणं स्यात्कालचक्रं लेख्यके तन्न गण्यते ॥ ६२ ॥ भावतः पुद्गलपरा-वर्तं सूक्ष्मं तथापरं । उपदेष्टुं यथाशास्त्रं वक्तव्यांतरमुच्यते ॥ ६३ ॥ एकस्मिन् समये जीवा ये पृथ्वीकायिकादयः ।। प्रविशंत्यवशाः कर्म-नुन्नाः सूक्ष्माग्निकायिषु ॥ ६४ ॥ लोकाकाशप्रमाणानां खखंडानां महीयसां । असंख्यानां खप्रदेशैः प्रतिमास्तेंगिनः स्मृताः ॥ ६५ ॥ ये पुनः पूर्वमुत्पन्ना-स्तेजस्कायतयांगिनः । पुनर्विपद्योत्पद्यते स्वकायेष्वेव कर्मभिः ॥ ६६ ॥ ते पूर्वोद्दिष्टसूक्ष्माग्नि-प्रविशज्जीवराशिषु । न लेख्यके समायांति ते हि पूर्वप्रविष्टकाः ॥ ६७ ॥ एकक्षणप्रविशद्भ्य एभ्यः सूक्ष्माग्निकायिकाः । पूर्वप्रविष्टा ये ते स्यु-रसंख्येयगुणाधिकाः ॥ ६८ ॥ કાળચક્રના સર્વ સમયોને મરણવડે સ્પર્શે ત્યારે તેટેલા કાળનું સૂક્ષ્મ કાળપુદ્ગલ પરાવર્તન થાય. ५८-६१. જે પહેલો, બીજો, ત્રીજો એમ સમયના ક્રમ સિવાય ગમે તે સમયે કોઈ પણ કાળચક્રમાં મરણ થાય, તે આમાં લેખે લખાય નહીં. ૬૨. હવે ભાવપુદ્ગળપરાવર્ત સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારનું શાસ્ત્ર પ્રમાણે જણાવવાને માટે બીજી शत. सतावाय छ. 53. એક સમયે પૃથ્વીકાયિકાદિના જેટલા જીવો પરવશપણે કર્મની પ્રેરણાથી સૂક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરે છે, તે જીવો અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ કહ્યા છે. ૬૪-૬૫. વળી જે પૂર્વે તેજસ્કાયપણે જીવો ઉત્પન્ન થયેલા છે અને ફરીથી કર્મવડે પોતાની જ કાયમાં મરણ પામીને પાછા ઉત્પન્ન થાય છે, તે પૂર્વેદિષ્ટ સૂક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરતી જીવરાશિમાં गावाना नथी, म ते. तो पूर्व तमा प्रवेशमा छ. 59-६७. એક સમયે તેમાં સૂક્ષ્મ અગ્નિકાયમાં) પ્રવેશ કરતા આ જીવો કરતાં સૂક્ષ્મ અગ્નિકાયમાં પૂર્વપ્રવિષ્ટ જીવો અસંખ્યગુણા અધિક છે. ૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy