________________
૨૯૨
કાલલોક-સર્ગ ૩૫ कालांतरे पुनरपि तृतीये तदनंतरे । म्रियते गण्यते सैष प्रदेशः खल लेख्यके ॥ ५३ ॥ एवं लोकाभ्रप्रदेशैः सर्वेरपि यथाक्रमं । जीवेन मृत्युना स्पृष्टैः सूक्ष्मोऽसौ क्षेत्रतो भवेत् ॥ ५४ ॥ खप्रदेशे व्यवहिते एकट्यादिप्रदेशकैः । भवेद्यन्मरणं तच्च. गण्यते नात्र लेख्यके ॥ ५५ ॥ जीवो यद्यप्यसंख्येयान् खांशान् जघन्यतोऽपि हि । अवगाह्मैव म्रियते संख्येयान्न तु कर्हिचित् ॥ ५६ ॥ तथाप्यत्रावधीभूत एक एव विवक्ष्यते । નમ: પ્રવેશો મરણ-પૃથોડડપૃષ્ટા રૂતિ | ૧૭ | कालचक्रस्य समयै-निखिलैर्निरनुक्रमं । मरणेनांगिना स्पृष्टैः कालतो बादरो भवेत् ॥ ५८ ।। कालचक्रस्य कस्यापि म्रियते प्रथमक्षणे । अन्यस्य कालचक्रस्य द्वितीयसमयेऽसुमान् ॥ ५९ ॥ तृतीयस्य पुनः कालचक्रस्यैव तृतीयके । समये म्रियते दैवा-त्तदैवायु क्षये सति ॥ ६० ॥
આકાશપ્રદેશે મરણ પામે, વળી ત્યારપછી કોઈ કાળે તેના પછીનાં પ્રદેશે મરણ પામે તેને ગણત્રીમાં લેવું. પર-પ૩.
એ રીતે કમસર લોકાકાશના સર્વ પ્રદેશોને એક જીવ મૃત્યુવડે સ્પર્શે ત્યારે તેટલા કાળનું સૂક્ષ્મ ક્ષેત્ર પુગલ પરાવર્તન થાય. ૫૪.
આમાં એક બે વગેરે પ્રદેશોથી વ્યવહિત આકાશપ્રદેશે મરણ પામે તે પ્રદેશો અહીં ગણત્રીમાં લેવાના નથી. પપ.
જો કે જીવ જઘન્યથી પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહીને જ મરણ પામે છે, સંખ્યાતા પ્રદેશોને સ્પર્શીને કદાપિ મરણ પામતો નથી. પ૬. - તો પણ તેના અવધિભૂત એક આકાશપ્રદેશને જ મરણવડે સ્પર્શેલ ગણવો, બીજાને અસ્કૃષ્ટ ગણવા. પ૭.
હવે કાળચક્રના સર્વ સમયોને એક જીવ અનનુક્રમે મરણવડે જેટલા કાળે સ્પર્શે તેટલા કાળે બાદર કાળપુદ્ગલ પરાવર્ત થાય. ૫૮.
કોઈ પણ કાળચક્રના પ્રથમ સમયે જીવ મરણ પામે, ત્યાર પછી કોઈ પણ કાળચક્રના બીજા સમયે મરણ પામે, ત્યાર પછી વળી કોઈ પણ કાળચક્રના ત્રીજા સમયે મરણ પામે, એમ અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org