SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત્ત. सर्वलोकगतान् सर्वा-नणूनेकोऽसुमानिह । औदारिकादिसप्तक- त्वेन स्वीकृत्य मुंचति ॥ ४५ ॥ कालेन यावता काल - स्तावानुक्तो जिनेश्वरैः । द्रव्यतःपुद्गलपरा-वर्त्तो बादर आगमे ॥ ४६ ॥ आहारकांगभावेन स्वीकृत्योत्सर्जनं पुनः । न संभवेत्समाणूनां मितवारं हि तद्भवेत् ॥ ४७ ॥ सप्तानामथ चौदारि-कादीनां मध्यतः पुनः । भावेनैकेनैव चौदा-रिकांगत्वादिनासुमान् ॥ ४८ ॥ सर्वान् परिणमय्याणू-नेक एव विमुंचति । कालेन यावता तावान् द्रव्यतः सूक्ष्म इष्यते ॥ ४९ ॥ सर्वस्य लोकाकाशस्य प्रदेशा निरनुक्रमं । स्पृश्यंते मरणैः सर्वे जीवेनैकेन यावता ।। ५० ।। तावान् कालो बादरः स्यात् क्षेत्रतः पुद्गलोऽत्र च । खांशा अपूर्वस्पृष्टास्ते गण्याः स्पृष्टचरास्तु न ।। ५१ ।। यस्मिन् विवक्षिते व्योम-प्रदेशे स्यान्मृतोऽसुमान् । पुनस्तदव्यवहित- प्रदेशे म्रियतेऽथ सः ।। ५२ ।। વર્ગણાપણે સ્વીકારીને (ગ્રહણ કરીને) જેટલા કાળે મૂકે તેટલા કાળનું જિનેશ્વરોએ બાદર દ્રવ્ય पुछ्गसावर्त भागभमां ह्युं छे. ४५-४७. ૨૯૧ એમાં આહારક વર્જવાનું કારણ એ છે, કે સર્વ પરમાણુઓનું આહારક શરીરપણે સ્વીકાર કરીને મૂકવાનું સંભવી શકે તેમ જ નથી. કારણ કે આખા ભવચક્રમાં પરિમિત (ચાર) વખત જ आहार शरीर विदुर्वी शाय छे. ४७. હવે એ સાત ૧ ઔદારિકાદિ વર્ગણામાંથી કોઈ પણ એક વર્ગણાપણું સર્વ પરમાણુઓને પરિણમાવીને એક જ જીવ જેટલે કાળે મૂકે તે કાળનું નામ દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત કહેવાય. ४८-४८. Jain Education International લોકાકાશના સર્વ પ્રદેશોને એક જીવ અનુક્રમ વિના મરણવડે જેટલા કાળે સ્પર્શે તેટલા કાળે બાદરક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત થાય. એમાં નવા આકાશ પ્રદેશને સ્પર્શે તે ગણવા; પ્રથમ સ્પર્શ કરેલાને ફરી ફરીને સ્પર્શે તે ગણવા નહીં. ૫૦-૫૧. હવે કોઈપણ વિવક્ષિત આકાશપ્રદેશે જીવ મરણ પામ્યો, ત્યારપછી કોઈ કાળે તેના પછીનાં જ ૧. આા૨ક વિના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy