________________
૨૮૬
કાલલોક-સર્ગ ૩૫
स्कंधैर्याः स्युः समारब्धा वर्गणा विसावशात् ।। 'जघन्या ग्रहणार्हाः स्यु-स्ताः किलौदारिकोचिताः ॥ १४ ॥ आभ्यश्चैकैकाणुवृद्धा मध्यमा ग्रहणोचिताः । तावद् ज्ञेया यावदौदा-रिकार्होत्कृष्टवर्गणाः ॥ १५ ॥ उत्कृष्टौदारिकाभ्यि-श्चैकेनाप्यणुनाधिकाः । भवंति पुनरप्यौदा-रिकानीं जघन्यतः ॥ १६ ॥ ततश्चैकैकाणुवृद्धा अनर्हा मध्यमा बुधैः । तावद् ज्ञेया पुनर्याव-दुत्कृष्टाः स्युरनर्हकाः ॥ १७ ॥ एता बह्वणुनिष्पन्न-त्वात्सूक्ष्माः परिणामतः । तत औदारिकानर्हाः स्थूलस्कंधोद्भवं हि तत् ॥ १८ ॥ यथा यथाणुभूयस्त्वं परिणामस्तथा तथा ।
ધેષ સૂક્ષ્મઃ ચાત્તેષા-પુત્વે યૂનિધ્યતે | 98 | औदारिकापेक्षयैव किलैताः प्रचुराणुकाः । स्यु; सूक्ष्मपरिणामाश्च वैक्रियापेक्षया पुनः ॥ २० ॥ स्वल्पाणुजातत्वात्स्थूल-परिणामा अमूस्ततः । वैक्रियानुचिताः सूक्ष्म-स्कंधोत्थं प्राच्यतो हि तत् ॥ २१ ॥
યોગ્ય જઘન્ય ગ્રહણ પ્રાયોગ્ય જાણવી. ૧૩-૧૪.
એ વગણાઓ કરતાં એક-એક પરમાણુઓ વધારતાં સ્કંધોવાળી વર્ગણાઓ મધ્યમ ગ્રહણ યોગ્ય ત્યાં સુધી જાણવી. કે જયાં સુધી ઔદારિક ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. ૧૫.
ઉત્કૃષ્ટ ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક પ્રદેશ વધતી પરમાણુઓવાળી અનંતી ઔદારિકને અયોગ્ય એવી જઘન્ય વર્ગણા જાણવી. ૧૬.
ત્યારપછી એક-એક અણુએ વધતી ઔદારિક અયોગ્ય મધ્યમ વર્ગણાઓ બુધજનોએ ત્યાં સુધી જાણવી કે યાવત્ ઉત્કૃષ્ટ ઔદારિક અનઈ (અયોગ્ય) વગણા થાય. ૧૭.
એ વર્ગણાઓ ઘણા અણુઓથી બનેલી હોવાથી સ્વભાવે જ સૂક્ષ્મ પરિણામવાળી હોય છે તેથી તે ઔદારિક શરીરને અગ્રહણ પ્રાયોગ્ય છે. કેમકે ઔદારિક શરીર ધૂલ સ્કંધોથી ઉત્પન્ન થાય છે. ૧૮.
જેમ જેમ પરમાણુઓનું વધારેપણું થાય છે, તેમ તેમ સ્કંધોને વિષે પરિણામ સૂક્ષ્મ થાય છે અને જેમ જેમ પરમાણુઓ ઓછા હોય છે, તેમ તેમ પરિણામ સ્થૂળ હોય છે. ૧૯.
આ વર્ગણાઓ ઔદારિકને આશ્રયીને જ પ્રચુર અણુઓવાળી અને સૂક્ષ્મ પરિણામવાળી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org