SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ કાલલોક-સર્ગ ૩૪ प्राकृतदीवालिकल्पे तु-आद्यो वैजयंतो नवमः संकर्षणाख्यः, शेषं प्राग्वत्. जयंत १ विजए २ भद्दे ३ सप्पभेय ४ सुदंसणे ५ । आणंदे ६ णंद ७ पउमे ८ संकरिसणे ९ अपच्छिमे ॥ ४१८ ॥ इति तु समवायांगे. तिलको १ लोहजंघश्च २३ वज्रजंघश्च ३ केसरी ४ ॥ बलि ५ प्रह्लादनामानौ ६ तथा स्यादपराजितः ७ ॥ ४१९ ॥ भीमः ८ सुग्रीव ९ इति च भाविनः प्रतिकेशवाः । इहापि समंवायांगे बलिनास्ति. सप्तमो भीमोऽष्टमो महाभीमश्चेति दृश्यते. उत्सर्पिण्यां भविष्यंतः शलाकापुरुषा अमी ॥ ४२० ॥ एकषष्टि विनोऽमी अरकेऽत्र तृतीयके । शलाकापुरुषौ च द्वौ चतुर्थेऽरे भविष्यतः ॥ ४२१ ॥ अथ प्रकृतं-सिद्धे जिने चतुर्विंशे चक्रिणि द्वादशे मृते । संख्येयपूर्वलक्षाणि धर्मनीति प्रवय॑तः ॥ ४२२ ॥ यदुक्तं प्रवचनसारोद्वारे उस्सप्पिणि अंतिमजिण तित्थं सिरिरिसहनाहपजाया । संखिज्जा जावइया तावयमाणं धुवं भविही ॥ ४२२A ॥ પ્રાકૃતદીવાળી કલ્પમાં તો પહેલા વૈજયંત ને નવમા સંકર્ષણ નામના કહ્યા છે. બાકી પૂર્વ પ્રમાણે 58 . શ્રી સમવાયાંગમાં ૧ જયંત, ૨ વિજ્ય, ૩ ભદ્ર, ૪ સુપ્રભ, પ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદ, ૮ પદ્મા અને છેલ્લા ૯ સંકર્ષણ આ પ્રમાણે નવ બળદેવના નામો કહ્યા છે. ૪૧૮. १ तिम, २ सोडघ, 3 4%ठंघ, ४ सरी, ५ पास, 5 Yu६, ७ अ५२४त, ८ भीम सने ૯ સુગ્રીવ-આ પ્રમાણે ભાવી પ્રતિવાસુદેવના નામો જાણવા. આમાં પણ સમવાયાંગમાં બલિ નથી અને સાતમા ભીમ અને આઠમા મહાભીમ કહેલ છે. ૪૧૯. प्रमाण सKिelvi शापुरुषो (53) थशे. ४२०. તેમાં ૬૧ ત્રીજા આરામાં થશે. અને બે ચોથા આરામાં થશે. ૪૨૧. હવે પ્રસ્તુત વાત કહે છે. ચોવીશમા જિનેશ્વર સિદ્ધ થયા પછી અને બારમા ચક્રવર્તી મૃત્યુ પામ્યા પછી સંખ્યાતા લાખ પૂર્વ સુધી ધર્મ અને નીતિ પ્રવર્તશે. ૪૨૨. શ્રી પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે કે ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકર કે જેઓ શ્રી ઋષભદેવ જેવા થવાના છે, તેમનું તીર્થ સંખ્યાતા પૂર્વે સુધી ધ્રુવપણે પ્રવર્તશે.’ ૪૨૨. A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy