SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭. ભાવિ ઉત્સર્પિણીના ચક્રી-વાસુદેવના નામો. दृश्यते, पूर्वोक्तप्राकृतदीवालीकल्पे तु अष्टमो नायको नवमो महापद्म उक्तः, शेषाः, प्राग्वत्. समवायांगे तु-भरहे य १ दीहदंते य २ गूढदंते य ३ सुद्धदंते य ४ । सिरिगुत्ते य ५ सिरिभूई ६ सिरिसोमे य ७ सत्तमे ॥ ४१४ A || पउमे य ८ महापउमे ९ विमलवाहणे १० विपुलवहणे ११ चेव । रिढे १२ बारसमे वुत्ते आगमेस्साण होक्खत्ति ॥ ४१४ B ॥ नंदिश्च १ नंदिमित्रश्च २ तथा सुंदरबाहुकः ३ । महाबाहु ४ रतिबलो ५ महाबल ६ बलाभिधौ ७ ॥ ४१५ ॥ द्विपृष्ठश्च ८ त्रिपृष्ठश्च ९ वासुदेवा अमी नव । उत्सर्पिण्यां भविष्यंत्यां भविष्यति महर्द्धिकाः ॥ ४१६ ॥ ___ इति पद्यदीवालीकल्पकालसप्ततिकयोः, प्राकृतदीवालीकल्पे तु-सुंदरबाहुरित्यत्र सुंदरो बाहुश्चेति द्वावुक्तौ, त्रिपृष्ठश्च नोक्त इति, शेषं प्राग्वदिति. नंदे य १ नंदिमित्ते य २ दीहबाहू ४ तहा महाबाहू ४ । अतिबल ५ महब्बले ६ बलभद्दे य ७ सत्तमे ॥ ४१६ A || दुविट्ठ य ८ तिविट्ठ य ९ आगमिस्साण विण्हुणो । इति समवायांगे. रामा बलो १ वैजयंतो २-ऽजितो ३ धर्मश्च ४ सुप्रभः ५ । सुदर्शनः ६ स्यादानंदो ७ नंदनः ८ पद्म ९ इत्यपि ॥ ४१७ ॥ इति प्रागुक्तग्रंथयोः. શ્રીસમવાયાંગમાં તો કહ્યું છે કે-૧ ભરત, ૨ દીર્ઘદત, ૩ ગૂઢદંત, ૪ શુદ્ધાંત, ૫ શ્રીગુપ્ત, ૬ શ્રીભૂતિ, ૭ શ્રી સોમ, ૮ પા ૯ મહાપદ્મ, ૧૦ વિમલવાહન, ૧૧ વિપુલવાહન અને ૧૨ રિઝ આ प्रभारी (481वतमी) मी. आर. थशे. ४१.४. A.B. १. नहि, २ नहिमित्र, 3 सुंघाई, ४ महापाई, ५ तिमण, 5 भाषण, ७ ५५, ८ द्विपृष्ठ, ८ ત્રિપૃષ્ઠ-આ પ્રમાણે નવ મહદ્ધિક વાસુદેવ આવતી ઉત્સર્પિણીમાં થશે. ૪૧૫-૪૧૬. આ પ્રમાણે પદ્ય દિવાળીકલ્પ અને કાલસપ્તતિકામાં કહ્યું છે. પ્રાકૃત દિવાળીકલ્પમાં તો સુંદરબાહુની જગ્યાએ સુંદર અને બાહુ એમ બે કહ્યા છે અને ત્રિપૃષ્ઠ કહ્યા નથી. તે સિવાય ઉપર પ્રમાણે કહેલ છે. શ્રી સમવાયાંગસૂત્રમાં ૧ નંદ, ૨ નંદિમિત્ર, ૩ દીર્ઘબાહુ, ૪ મહાબાહુ, પ અતિબળ, ૬ મહાબળ, ૭ બળભદ્ર, ૮ દ્વિપૃષ્ઠ અને ૯ ત્રિપૃષ્ઠ-આ પ્રમાણે આગામી વિષ્ણુના નામો કહ્યા છે. ૪૧૬ A બળદેવ ૧ બળ, ૨ વૈજયંત, ૩ અજિત, ૪ ધર્મ, પ સુપ્રભ, ૬ સુદર્શન, ૭ આનંદ, ૮ નંદન અને ૯ પદ્મ આ પ્રમાણે પૂર્વે કહેલા બે ગ્રંથમાં નવ બળદેવના નામો કહ્યા છે. ૪૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy