________________
૨૭૬
કાલલોક-સર્ગ ૩૪ किं चात्र वासुदेवजीवस्त्रयोदशजिनः प्रोक्तः, अंतकृत्सूत्रे तु द्वादशस्तदुक्तंआगमेस्साए उस्सप्पिणीए पुंडेसु जणवएसु सतदुवारे नयरे वारसमो अममो णाम अरहा भविस्सइत्ति.
अत्र द्वादशतीर्थकरोत्पत्तिः साधिकषोडशाब्धिव्यतिक्रमे स्यात, विमलजिनस्थानीयत्वात्तस्य, इयांश्च कालो नारकभवाद्यैश्चतुर्भिर्भवैः पूर्वोक्तैः सुपूरः स्यात्, त्रयोदशजिनस्तु वासुपूज्यस्थानीयः, तदुत्पत्तिस्तु साधिकषट्चत्वारिंशदब्धिव्यतिक्रमे तावान् कालस्तु पूर्वोक्तैर्भवैर्दुष्पूरो वासुदेवजीवस्येति "ध्येयं. अत्र चैतेषां पक्षाणां विसंवादे बहुश्रुताः सर्वविदो वा प्रमाणमिति ज्ञेयं.
ये च नोक्ता व्यतिकरा जिनानां भाविनामिह । केचित्तेऽत्यंतविदिताः केचिच्चाविदिता इति ॥ ४१२ ॥ दीर्घदंतो १ गूढदंतः २ शुद्धदंतस्तृतीयकः ३ । श्रीदंत ४ श्रीभूति ५ सोमाः ६ पद्मः ७ सप्तमचक्रभृत् ।। ४१३ ।। महापद्मश्च ८ शमश्च ९ चक्री च विमलाभिधः १० ।
विमलवाहनो ११ रिष्टो १२ भाविनश्चक्रवर्तिनः ॥ ४१४ ॥ इति पद्यदीवालीकल्पकालसप्ततिकयोः, किंतु दीवालीकल्पे श्रीदंतस्थाने श्रीचंद्रो
પ્રમાણે-આગામી ઉતસર્પિણીમાં પુંડ્રદેશમાં શતદ્વાર નગરમાં બારમા અમમ નામે તીર્થકર થશે.” અહીં બારમા તીર્થંકરની ઉત્પત્તિ ઉત્સપિણીના ત્રીજા આરાના કાંઈક અધિક સોળ સાગરોપમાં વ્યતિક્રમે થાય છે, કારણ કે તે વિમળનાથ તીર્થકરના સ્થાને છે. એટલો કાળ નારકભવ વિગેરે ચાર ભવ પૂર્વે કહ્યા પ્રમાણે થાય. ત્યારે પૂરો થાય છે. તેરમા જિનેશ્વરે તો વાસુપૂજ્યને સ્થાને ગણાય. તેમની ઉત્પત્તિ તો સાધિક ૪૬ સાગરોપમ વ્યતિક્રમે થાય. તેટલો કાળ તો પૂર્વે કહ્યા પ્રમાણે વાસુદેવના ચાર ભવથી પણ પૂર્ણ થઈ શકે નહીં એમ જાણવું, અહીં એ પક્ષોના વિસંવાદમાં બહુશ્રુત અથલા સર્વજ્ઞ કહે તે પ્રમાણ જાણવું.
ભાવી જિનવરોના પૂર્વ ભવના વ્યતિકરો જે અહીં નથી કહ્યા તેમાં કેટલાક બહુ પ્રસિદ્ધ અને કેટલાક અપ્રસિદ્ધ હોવાથી કહેલ નથી, એમ જાણવું. ૪૧૨. . હવે ભાવી ચક્રવર્તીના નામો કહે છે. ૧ દીર્ઘદત, ૨ ગૂઢાંત, ૩ શુદ્ધત, ૪ શ્રીદત, ૫ શ્રીભૂતિ, ૬ સોમ, ૭ પદ્મ, ૮ મહાપદ્મ, ૯ શમ, ૧૦ વિમલ, ૧૧ વિમલવાહન અને ૧૨ રિષ્ટ ૪૧૩-૪૧૪.
આ પ્રમાણે પદ્ય દીવાળીકલ્પ અને કાલસપ્તતિકામાં કહેલ છે, પરંતુ દિવાળીકલ્પમાં શ્રીદતને સ્થાને શ્રીચંદ્ર દેખાય છે. પૂર્વોક્ત પ્રાકૃત દીવાળીકલ્પમાં તો આઠમા નાયક અને નવમા મહાપા કહ્યા છે; બાકીના પૂર્વ પ્રમાણે કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org