SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રેવતી શ્રાવિકાએ કેવી રીતે તીર્થંકર નામકર્મ બાંધ્યું ? ताभ्यां नार्थः किंतु बीज - पूरपाकः कृतस्तया । स्वकृते तं च निर्दोष-मेषणीयं समाहर ।। ३९२ ॥ ततश्च मुनिना तेन याचिता रेवती मुदा । कृतार्थं मन्यमाना स्वं ददौ तस्मै तदौषधं ॥ ३९३ ॥ भगवानपि नीराग - मनास्तदुदरेऽक्षिपत् । तत्क्षणात्क्षीणरोगोऽभूत्संघः सर्वश्च पिप्रिये ।। ३९४ ॥ अर्जितानेकसुकृत-संचया रेवती तु सा । षोडशस्तद्भाव चित्रगुप्तोऽभिधानतः ।। ३९५ ।। गवालिजीवः समाधि-र्भावी सप्तदशो जिनः । संवराख्योऽष्टादशोऽर्हन् भावी जीवश्च गार्गलेः ॥ ३९६ ॥ एकोनविंशतितमो जीवो द्वीपायनस्य च । यशोधराख्यस्तीर्थेशो भविता भवितारकः ॥ ३९७ ॥ जिनोऽथ विंशतितमः कर्णजीवो भविष्यति । जीवोऽर्हन्नारदस्यैक-विंशो मल्लजिनेश्वरः ॥ ३९८ ॥ विद्याधरः श्रावकोऽभूत्परिव्राडंबडाभिधः । सोऽन्यदा देशनां श्रुत्वा वर्द्धमानजिनेशितुः ॥ ३९९ ॥ કર્યાં છે; તેનું પ્રયોજન નથી, પરંતુ તેણે બીજોરાપાક પોતાને માટે કરેલો છે તે નિર્દોષને એષણીય છે તે सर्व खाव.' ३८१-३८२. ૨૭૧ પછી સિંહમુનિ હર્ષપૂર્વક ત્યાં જઈને રેવતી પાસે બીજોરાપાકની યાચના કરી. એટલે પોતાના આત્માને કૃતાર્થ માનતી એવી તેણીએ તે ઔષધ તેમને આપ્યું. ૩૯૩. નીરાગ મનવાળા ભગવંતે તે વાપર્યું, તેથી તત્ક્ષણ રોગ રહિત થઈ ગયા, એટલે સર્વ સંઘ ઘણો हर्षित थयो. उ८४. અનેક પ્રકા૨ના સુકૃતનો સંચય કરીને તે રેવતી ચિત્રગુપ્ત નામના સોળમા તીર્થંકર થશે. ૩૯૫. ગવાલિનો જીવ સમાધિ નામના સત્તરમા પ્રભુ થશે અને ગાર્ગલિનો જીવ સંવર નામના खढारमा भिन थशे. उ८५. Jain Education International દ્વીપાયનનો જીવ યશોધર નામે ઓગણીશમા તીર્થંક૨ ભવ્યજીવોને તા૨ના૨ થશે. ૩૯૭. કર્ણનો જીવ વીશમા (વિજય નામે) પ્રભુ થશે, નારદનો જીવ એકવીશમા મલ્લ નામે જિનેશ્વર थशे. उ८८. અંબડ નામે પરિવ્રાજક અનેક વિદ્યાઓને ધારણ કરનાર અન્યદા વર્ધમાન પ્રભુની દેશના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy