SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ કાલલોક-સર્ગ ૩૪ 'भवसिद्धिओ य भयवं ? सिज्झिस्सइ कण्हतित्थंमि' । इत्यावश्यकनियुक्तिवचनात्. श्रीनेमिचरित्रेऽपि' 'गच्छंत्यवश्यं तेऽधस्ता-त्त्वं गामी वालुकाप्रभां । श्रुत्वेति कृष्णः सद्योपि नितातंविधुरोऽभवत् ॥ ३७२ ॥ भूयोऽभ्यधत्त सर्वज्ञो मा विषीद जनार्दन । तत उद्धृत्य मयस्त्वं भावी वैमानिकस्ततः ॥ ३७३ ।। उत्सर्पिण्यां प्रसप॑त्यां शतद्वारपुरेशितुः । जितशत्रोः सुतोऽहंस्त्वं द्वादशो नामतोऽममः ॥ ३७४ ।। ब्रह्मलोकं बलो गामी मर्यो भावी ततश्च्युतः । ततोऽपि देवतश्च्युत्वा भाव्यत्र भरते पुमान् ॥ ३७५ ।। उत्सर्पिण्यां प्रसप॑त्या-मममाख्यस्य केशव । तीर्थनाथस्य ते तीर्थे स मोक्षमुपेयास्यति ॥ ३७६ ॥ भावी जीवश्च रोहिण्या निष्पुलाकश्चतुर्दशः । जिनो वृजिनहृदेव-नरदेवनतक्रमः ।। ३७७ ॥ (અમમતીર્થકરના) તીર્થમાં સિદ્ધિપદને પામવાના છે. તેથી તીર્થકરના જીવ બળદેવ તે બીજા સમજવા. ૩૭૧. - શ્રી આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે હે ભગવંતુ ! તે ભવ્યસિદ્ધિ છે ?’ ઉત્તર- હા, તે કૃષ્ણના. તીર્થમાં સિદ્ધિપદને પામશે.’ “શ્રી હેમચંદ્રાચાર્યકૃત શ્રીનેમિચરિત્રમાં (દ્વારકાના દાહની કથાને પ્રસંગે દીક્ષા સંબંધી વાત કરતાં તેનો આશય જાણીને પ્રભુએ કહ્યું કે વાસુદેવો દીક્ષા લઈ શકતા જ નથી.) તેઓ અવશ્ય નીચે (નરકમાં) જ જાય છે, તમે પણ ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં જશો.' આ પ્રમાણે સાંભળીને તત્કાલ કૃષ્ણ અત્યંત વિવળ બની ગયા. ૩૭૨. એટલે ફરીને સર્વજ્ઞ પ્રભુએ કહ્યું કે હે જનાર્દન ! તમે ખેદ ન પામો તે નરકમાંથી નીકળીને તમે મનુષ્ય થઈ વૈમાનિકદેવ થશો. ૩૭૩. અને ત્યાંથી આવીને આવતી ઉત્સર્પિણીમાં શતદ્વારપુરના રાજા જિતશત્રુના પુત્ર થઈ બારમા અમમ નામે તીર્થંકર થશો. ૩૭૪. બળભદ્ર બ્રહ્મ દેવલોકમાં જઈ ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ દેવ થશે અને ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં પ્રસર્પતી (હવે પછી આવતી) ઉત્સર્પિણીમાં હે કેશવ ! બારમા અમમ નામના તીર્થંકરના (તમારા) તીર્થમાં મોક્ષે જશે. ૩૭૫-૩૭૬. - રોહિણીનો જીવ નિપુલાક નામના ચૌદમા તીર્થંકર થશે. અને તે દુઃખનો નાશ કરનારા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy