SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આવતી ચોવીશીના જિનો. ૨૬૫ दशमः शतकस्यात्मा शतकीर्तिर्भविष्यति । शंखस्यायं सहचरः पुष्कलीत्यपराह्वयः ॥ ३५३ ॥ श्रीहैमवीरचरित्रे तु नवमः केकसीजीवो दशमस्तु रेवतीजीव इति दृश्यते. सुता चेटकराजस्य सुज्येष्ठा स्वीकृतव्रता । आतापनां करोति स्मनिर्वस्त्रांतरुपाश्रयं ॥ ३५४ ।। इतः परिव्राट् पेढालो विद्यासिद्धो गवेषयन् । विद्यादानोचितं पात्रमपश्यत्तां महासतीं ।। ३५५ ।। यद्यस्या ब्रह्मचारिण्याः कुक्षिजस्तनयो भवेत् । तस्यार्हः स्यात्तदा व्याघ्री-दुग्धस्य स्वर्णपात्रवत् ॥ ३५६ ॥ विचिंत्यैवं धूमिकया व्यामोहं विरचय्य सः । तद्योनावक्षिपदीजं क्रमाज्जातश्च दारकः ।। ३५७ ॥ सह मात्रान्यदा सोऽगा-ज्जिनाभ्यर्णं तदा जिनं । विद्याभृत्कालसदीपः को मां हंतेति पृष्टवान् ॥ ३५८ ।। થશે. ૩પ૨. દશમા શતકના જીવ શતકીર્તિ નામે પ્રભુ થશે. આ શંખનો મિત્ર જેનું બીજું નામ પુષ્કલી હતું તે જાણવો. ૩૫૩. શ્રીહૈમવીર ચરિત્રમાં તો નવમા કેકસીના જીવ અને દશમા રેવતીના જીવ કહ્યા છે. ચેડા રાજાની પુત્રી સુજ્યેષ્ઠા જેણે ચારિત્ર લીધેલ હતું. તે વસ્ત્ર રહિત ઉપાશ્રયમાં રહીને આતાપના લેતી હતી. ૩૫૪. તે વખતે પેઢાલ નામનો વિદ્યાસિદ્ધ પરિવ્રાજક વિદ્યાદાનને ઉચિતપાત્રને શોધતો ત્યાં આવી ચડ્યો. તેણે આ મહાસતીને જોઈ. ૩પપ. અને વિચાર્યું કે - જો આ બ્રહ્મચારિણીની કુક્ષિથી પુત્ર થાય, તો તે વાઘણના દૂધ માટે સ્વર્ગના પાત્રની જેમ મારી વિદ્યા આપવા માટે યોગ્ય થાય. ૩૫૬. આમ વિચારી ધૂમ્રમય વાતાવરણ બનાવી મુંઝવણમાં મૂકીને તેની યોનિમાં બીજનું લેપન કર્યું. અનુક્રમે તેને પુત્ર થયો (તેનું સત્યકી નામ પાડ્યું) ૩૫૭. માતાની સાથે તે અન્યદા પ્રભુની પાસે ગયો. તે વખતે વિદ્યાઘર કાલસંદિપે આવીને મારો હણનાર કોણ થશે ?' એમ પ્રભુને પૂછ્યું. ૩૫૮. ૧. આ શંખને શતક (પુષ્કલીના) સંબંધમાં આગળ જે હકીકત છે તેમાં જમીને રાત્રિપૌષધ કરવાનું સમજવું. શંખે જન્મ્યા. વગર (ઉપવાસ કરીને) શેષ દિવસ સહિત રાત્રિપૌષધ લઈ લીધેલ છે અને પૌષધ પાય વિના સવારે પ્રભુ પાસે બધા શ્રાવકો આવ્યા છે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy