SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ કાલલોક-સર્ગ ૩૪ देशनांते श्रावकास्ते गत्वा शंखस्य सन्निधौ । अवादिषुरुपालंभं ह्यः साध्वस्मानहीलयः ॥ ३४६ ॥ ततस्तान् भगवानूचे मा शंखं हीलयंतु भोः । सुदृष्टिKढधर्मायं सुष्ठु जागरितो निशि ॥ ३४७ ॥ एवं यो वर्द्धमानेन स्तुतस्तादृशपर्षदि । विदेहे सेत्स्यमानोऽसौ पंचमांग उदीरितः ॥ ३४८ ।। स्वर्गेऽस्यायुरपि प्रोक्तं श्रुते पल्यचतुष्टयं । षष्ठो जिनस्तु श्रीमल्लि-जिनस्थाने भविष्यति ॥ ३४९ ॥ ततश्च-संख्येय एव कालः स्याद्भाविषष्ठजिनोदये । तत् षष्ठजिनजीवो यः शंखोऽन्यः सेति बुध्यते ॥ ३५० ॥ स्थानांगवृत्तौ त्वयमेव शंखो भावितीर्थकृत्तया प्रोक्तस्तदाशयं न वेग्रीति. जीवः शंखस्य षष्ठोऽर्हन् भावी देवश्रुताभिधः । भविष्यत्युदयाख्योऽर्हनंदीजीवश्च सप्तमः ॥ ३५१ ॥ अष्टमोऽर्हन सुनंदस्य जीवः पेढालसंज्ञकः । आनंदजीवो नवमः पोट्टिलाख्यो जिनेश्वरः ।। ३५२ ।। આવ્યા અને વંદન કરીને પ્રભુની દેશના રાંભળી. ૩૪૫. દેશનાને અંતે તેઓએ શંખ શ્રાવક પાસે જઈને ઓલંભો દેવાપૂર્વક કહ્યું કે કાલે ભલી અમારી હીલણા કરી! ૩૪૬. એટલે તે શ્રાવકોને પ્રભુએ કહ્યું કે “હે શ્રાવકો ! તમે શંખની હીલના ન કરશો, તે સુદષ્ટિ અને દઢધમાં છે. રાત્રે એણે બહુ સારી જાગરિકા કરી છે.’ ૩૪૭. આ પ્રમાણે શ્રીવર્ધમાનસ્વામીએ પર્ષદામાં તેની પ્રશંસા કરી. તે સ્વર્ગે જઈ) મહાવિદેહક્ષત્રમાં (મનુષ્ય થઈ) સિદ્ધિપદને પામશે એમ પાંચમા અંગમાં કહ્યું છે. ૩૪૮. - સ્વર્ગમાં તેનું આયુષ્ય પણ ચાર પલ્યોપમનું છે એમ કૃતમાં કહ્યું છે. અને તે આવતી. ચોવીશીમાં મલ્લિજિન જેવા છઠ્ઠા જિનેશ્વર થશે. ૩૪૯. પરંતુ ભાવી છઠ્ઠી જિનેશ્વર થતા સુધીમાં સંખ્યાનો કાળ જ વ્યતીત થશે. એટલે છઠ્ઠા જિન થનાર શંખનો જીવ તે અન્ય જાણવો. ૩૫૦. સ્થાનાંગવૃત્તિમાં તો આ શંખને જ ભાવી તીર્થકર થનાર કહેલ છે તેનો આશય સમજી શકાતો નથી. છઠ્ઠા અરિહંત દેવશ્રુત નામના શંખના જીવ થશે અને સાતમા ઉદય નામના અરિહંત નંદીના જીવ થશે. ૩૫૧. આઠમા સુનંદના જીવ પેઢાલ નામે તીર્થકર થશે. નવમા આનંદના જીવ પોટ્ટિલ નામે જિનેશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy