________________
૨૬૩
શંખ શ્રાવકનું વર્ણન.
न श्रेयानद्य भुक्त्वा मे पौषधः पाक्षिकेऽहनि । तत्कुर्वेऽपोषणेनैव विशुद्धं पर्वपौषधं ॥ ३३९ ॥ शंखमागमयंते स्म श्राद्धास्ते सज्जभोजनाः । अनागच्छति तस्मिंश्च तदाह्वानाया तद्गृहे ॥ ३४० ॥ शतकापरनामा द्राक् पुष्कली श्रावको ययौ । शंखभार्योत्पला चास्य चकाराभ्यागतोचितिं ॥ ३४१ ॥ ततः पौषधशालायां शंखाढ्यायां विवेश सः । प्रतिक्रम्येर्यापथिकं शंखश्रावकमित्यवक् ॥ ३४२ ॥ सिद्धमन्नादि तच्छीघ्र-मागच्छ श्रावकव्रजे । तद् भुक्त्वाद्य यथा पर्व-पौषधं प्रतिजागृमः ॥ ३४३ ॥ ऊचे शंखः पौषधिकोऽपोषणेनास्मि सोऽप्यथ । न्यवेदयत्तत्सर्वेषां तत्ते बुभुजिरे ततः ॥ ३४४ ॥ शंखोऽथापारयित्वैव पौषधं प्राणमज्जिनं । પ્રાતઃ શ્રાદ્ધ: પરેડગેવં શુકૂવુર્વેશનાં પ્રમોઃ / રૂ૪૧ |
લાગ્યો. ૩૩૮.
કે “આજે પફિખના દિવસે ભોજન વાપરીને પૌષધ કરવો તે મને શ્રેયકારી જણાતું નથી, તેથી આજે ઉપવાસ દ્વારા જ વિશુદ્ધ, પવપૌષધ કરું.” (એમ કહીને તેણે પૌષધશાળામાં જઈને પૌષધ લીધો.) ૩૩૯.
પેલા શ્રાવકો ભોજન તૈયાર કરીને શંખની રાહ જોવા લાગ્યા, પણ શંખ ન આવવાથી તેને બોલાવવા તેને ઘરે શતક, જેનું બીજું નામ પુષ્કલી હતું તે શ્રાવક ગયો. શંખની ભય ઉત્પલાએ તેનો અતિથિ સત્કાર કર્યો. ૩૪૦-૩૪૧.
પછી શંખની પૌષધશાળામાં તેણે પ્રવેશ કર્યો અને ઈયવિહી પડિક્કમીને શંખ શ્રાવકને કહ્યું. ૩૪૨.
કે-બધું અત્રાદિ તૈયાર થયું છે માટે શ્રાવક સમુદાય સાથે જમવા માટે શીધ્ર ચાલો, ત્યાં જમીને પછી આપણે પવપૌષધ કરીએ.” ૩૪૩.
શંખ બોલ્યો કે “મેં તો ઉપવાસ કરીને જ પૌષધ કરેલ છે. તેથી તેણે જઈને બીજા સર્વને તે વાત કરી એટલે બાકીના શ્રાવકો જમ્યા. ૩૪૪.
હવે શંખ તથા બીજા શ્રાવકો પૌષધ પાયા વિના જ બીજે દિવસે સવારે પ્રભુ પાસે વંદન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org