________________
૨૬૧
પ્રથમ જિનનું વર્ણન
द्वादशाब्दानि सार्द्धानि पक्षेणाभ्यधिकान्यथ । छद्मस्थत्वे तपः कृत्वा स केवलमवाप्स्यति ।। ३२५ ।। सप्रतिक्रमणो धर्मो यथा पंचमहाव्रतः । मुनीनां श्रावकाणां च द्वादशव्रतबंधुरः ॥ ३२६ ॥ महावीरेण जगदे जगदेकहितावहः । महापद्मोऽपि भगवांस्तथा सर्वं वदिष्यति ॥ ३२७ ॥ युग्मं । अस्य प्रभोर्गणधरा एकादश गणा नव । श्रीवीरवद्भविष्यंति वर्णलक्ष्मोच्छ्रयाद्यपि ॥ ३२८ ।। कल्याणकानां पंचानां तिथिमासदिनादिकं । श्रीवर्द्धमानवद्भवि पद्मनाभप्रभोरपि ॥ ३२९ ॥ सार्द्धषण्मासहीनानि वर्षाणि त्रिंशतं च सः । पालयिष्यति सर्वज्ञ-पर्यायं सुरसेवितः ॥ ३३० ॥ द्विचत्वारिंशदब्दानि श्रामण्यमनुभूय च । द्विसप्तत्यब्दसर्वायुः परमं पदमेष्यति ॥ ३३१ ॥ सुपावो वर्द्धमानस्य पितृव्योः यः प्रभोरभूत् । सूरदेवाभिधो भावी स द्वितीयो जिनोत्तमः ॥ ३३२ ॥
મહાન મહોત્સવપૂર્વક ચારિત્ર ગ્રહણ કરશે. ૩૨૪.
બાર વર્ષ અને સાડા છ મહિના છદ્મસ્થપણે તપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. ૩૨૫.
પછી પ્રતિક્રમણ યુક્ત, પાંચ મહાવ્રતરૂપ ધર્મ મુનિ માટે અને બારવ્રતરૂપ ધર્મ શ્રાવકો માટે જેમ મહાવીર પ્રભુએ કહ્યો હતો, તેમ જગતના અદ્વિતીય હિતેચ્છુ એવા મહાપપ્રભુ પણ તે જ પ્રમાણે सर्व शे. उ25-3२७.
એ પ્રભુના ૧૧ ગણધર અને નવ ગણ વીરપ્રભુ પ્રમાણે થશે, તેમજ વર્ણ, લંછન અને શરીરની ઊંચાઈ પણ તે જ પ્રમાણે થશે. ૩૨૮.
પાંચ કલ્યાણકની તિથિઓ, માસ, દિવસ વિગેરે બધું પદ્મનાભપ્રભુનું મહાવીર સ્વામી પ્રમાણે
सम४. 3२८.
સુરસેવિત એવા તે પ્રભુ સાડા છ માસ ન્યૂન ત્રીશ વર્ષ સર્વજ્ઞપયય પાળશે. ૩૩૦.
એ રીતે ૪૨ વર્ષ શ્રમણપણું અનુભવી, બોંતેર વર્ષનું સવાયુ ભોગવી પરમપદને पामशे. 33१.
વર્ધમાન પ્રભુના કાકા સુપાર્શ્વ નામે જે હતા તેનો જીવ સુરદેવ નામના બીજા જિનોત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org