________________
૨૬o
કાલલોક-સર્ગ ૩૪ एतौ द्वावपि यझेंद्रौ प्रभोस्तस्य करिष्यतः ।। सेनान्याविव सैन्यस्य कार्यं शत्रुजयादिकं ॥ ३१६ ॥ सामंतादिस्तस्तस्य श्रेष्ठिपौरजनादिकः । मिथः परिच्छदः सर्वः संभूयैवं वदिष्यति ॥ ३१७ ।। अहो सुरेंद्रौ कुर्वाते अस्यास्माकं महीपतेः । सेनाकार्यं महाश्चर्य-पुण्यप्राग्भारशालिनः ॥ ३१८ ॥ महापद्मनृपस्याथ देवसेन इति स्फुटं । नामास्तु गुणनिष्पन्नं द्वितीयं रुचिरं ततः ॥ ३१९ ।। देवसेननृपस्याथ राज्यं पालयतः क्रमात् । उत्पत्स्यते हस्तिरलं चतुर्दंतं महोज्वलं ।। ३२० ॥ शक्रमैरावणावळ-मिव तं तेन हस्तिना । विचरंतं शतद्वार-पुरे वीक्ष्य जनाः समे ।। ३२१ ॥ वदिष्यंति मिथस्ते य-द्देवसेनमहीपतेः । वाहनं विमलो हस्ती ततो विमलवाहनः ॥ ३२२ ।। तृतीयमिति नामास्तु त्रिनामैवं भविष्यति । महापद्मो देवसेनो राजा विमलवाहनः ॥ ३२३ ।। एवं त्रिंशतमब्दानि राज्यं भुक्त्वा महाशयः ।।
दानं दत्त्वाब्दिकं प्रौढोत्सवैः स प्रव्रजिष्यति ॥ ३२४ ॥ સૈન્યના સેનાપતિની જેમ શત્રુનો જય કરવાનું કાર્ય કરશે. ૩૧૫-૩૧૬.
તે વખતે તેમના સામંતો શ્રેષ્ઠિઓ તેમજ પીરજનો આદિ સર્વ પરિવાર અંદર અંદર ભેગા થઈને એમ કહેશે કે મહા આશ્ચર્યકારી પૂન્યના સમુહથી શોભતા એવા આપણા રાજાની સેનાનું કાર્ય દેવેન્દ્રો કરે છે તે આશ્ચર્યજનક છે, તેથી એ મહાપદ્મ રાજાનું દેવસેન એવું બીજું સુંદર અને गुनिष्पना, नाम स्पष्ट हो.' 3१७-3१८.
એ દેવસેન રાજાના રાજ્ય પાલન દરમ્યાન અનુક્રમે ચાર દાંતવાળો અને મહાઉજ્વળ इस्तिरत्न उत्पन्न थशे. उ२०.
શક્ર જેમ ઐરાવણ હસ્તિપર આરૂઢ થાય તેમ તે હસ્તિપર આરૂઢ થઈને શદ્વારપુરમાં તેમને ફરતા જોઈને સર્વેજનો અંદર અંદર કહેશે કે દેવસેન રાજાનું વાહન વિમળહસ્તિ છે તેથી તેનું વિમળવાહન એવું ત્રીજું નામ હો.” એ રીતે તેમના મહાપદ્મ, દેવસેન અને વિમળવાહન એ ત્રણ નામ थी. उ२१-३२3.
એ પ્રમાણે ત્રીશ વર્ષની વય થતાં સુધી રાજય ભોગવીને એ મહાશય વાર્ષિકદાન આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org