SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કાલલોક-સર્ગ ૩૪ उत्सर्पिण्यां स्युस्त्रिषष्टिः शलाकापुरुषा इति । दशक्षेत्र्यां तृतीयारे तुर्याऽराद्यांशसंयुते ॥ ३०२ ॥ एवं पंचमषष्ठारावपि भाव्यौ विपर्ययात् । पूर्वोदितावसर्पिण्या द्वितीयाद्यारकोपमौ ॥ ३०३ ॥ उत्सर्पिण्यां यथैष्यंत्यां क्षेत्रेऽस्मिन् भरताभिधे । पद्मनाभाभिधः श्रीमान् प्रथमोऽर्हन भविष्यति ॥ ३०४ ।। स च श्रेणिकराजस्य जीवः सीमंतकेऽधुना । नरके वर्तते रत्न-प्रभायां प्रथमक्षितौ ॥ ३०५ ॥ स्थितिं स तत्र चतुर-शीतिवर्षसहस्रिकां । मध्यमामनुभूयाब्दैः कियद्भिरधिकां ततः ।। ३०६ ॥ पादमूले भारतस्य वैताढ्यस्य महागिरेः । देशे दूरगतक्लेशे पांडुवर्द्धनसंज्ञके ।। ३०७ ॥ शतद्वाराभिधपुरे सुतरलं भविष्यति । सुमतेः कुलकरस्य भद्रास्त्रीकुक्षिसंभवः ॥ ३०८ ॥ श्रीवीरपद्मनाभयोरंतरं चैवं चुलसीवाससहस्सा वासा सत्तेव पंच मासा य । वीरमहापउमाणं अंतरमेयं वियाणाहि ॥ ३०९ ।। इति नंदीवृत्ती. એ પ્રમાણે દશે ક્ષેત્રમાં ઉત્સર્પિણીમાં ચોથા આરાના આદ્ય અંશ સહિત ત્રીજા આરામાં ત્રેસઠ શલાકાપુરુષો થાય છે. ૩૦૨. (એ પ્રમાણે પાંચમો-છઠ્ઠો આરો પણ ઉલ્ટો સમજવો. તે પૂર્વે કહેલ અવસર્પિણીના બીજા અને ५९८ मा२८ समान सम४५.) 303. આવતી ઉત્સર્પિણીમાં આ ભરત નામના ક્ષેત્રમાં પદ્મનાભ નામના શ્રીમાનું પ્રથમ અરિહંત थशे. उ०४. તે શ્રેણિક રાજાનો જીવ અત્યારે રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વીમાં સીમંતક નામના નરકાવાસમાં રહેલ છે. ૩૦૫. તેમની સ્થિતિ ત્યાં મધ્યમ એવી ૮૪000 વર્ષથી કાંઈક અધિક છે. તેને ભોગવીને ભરતક્ષેત્રમાં આવેલા વૈતાઢ્ય મહાગિરિની તળેટીમાં જેમાંથી કુલેશ નાશ પામેલ છે એવા પાંડુવર્ધન નામના દેશમાં શતદ્વાર નામના નગરમાં સુમતિ નામના કુલકરની ભદ્રા નામની સ્ત્રીની કુક્ષિથી પુત્રરત્નપણે ઉત્પન્ન થશે. ૩૦-૩૦૮. શ્રીવીરપ્રભુ અને પાનાભનું અંતર આ પ્રમાણે-વીરપ્રભુ ને મહાપદ્મ પ્રભુનું અંતર ૮૪ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy