SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરાનું વર્ણન. गतेऽरकेऽवसर्पिण्यां यस्योत्पत्तिर्यदोदिता । शेषेऽरके सोत्सर्पिण्यां स्वयंभाव्या विवेकिभिः ॥ २९५ ॥ त्रयोविंशतिरहँत-स्तथैकादश चक्रिणः । अरकेऽस्मिन् भवत्येवं सर्वेऽपि केशवादयः ।। २९६ ॥ आयुरब्दशतं त्रिंश-मादावत्रांगिनां भवेत् । પૂર્વોટિનિતં વાતે વર્ધમાનં શનૈઃ શનૈઃ | ૨૧૭ आदौ स्युः सप्तहस्तोच्च-वपुषो मनुजास्ततः । वर्द्धमानाः पंचचाप-शतोच्चांगाः स्मृताः श्रुते ।। २९८ ।। एवं पूर्णे तृतीयेऽरे चतुर्थः प्रविशत्यरः । स प्राक्तनतृतीयाभः सुषमदुष्षमाभिधः ॥ २९९ ॥ एकोननवतौ पक्षे-ष्वतीतेष्वादिमक्षणात् । चतुर्विंशस्यार्हतोऽस्मिनुत्पत्तिः स्याज्जिनेशितुः ॥ ३०० ॥ अरकेऽस्मिन् भवत्येवं द्वादशश्चक्रवर्त्यपि । तत्पद्धतिस्तु सर्वापि विज्ञेया पूर्ववर्णिता ॥ ३०१ ॥ અવસર્પિણીમાં જે આરો બાકી રહેતા કહેલી છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીમાં તે પ્રભુની ઉત્પત્તિ તેટલો આરો ગયા બાદ સમજવી. ૨૯૪. અવસર્પિણીમાં જે પ્રભુની ઉત્પત્તિ જેટલો આરો ગયા બાદ કહી છે. તેમની ઉત્પત્તિ, ઉત્સપિણીમાં તેટલો આરો બાકી રહે ત્યારે વિવેકીઓએ સ્વયં સમજી લેવી. ૨૯૫. ત્રેવીસ અરિહંતો અને અગ્યાર ચક્રવર્તી તથા સર્વ વાસુદેવ વિગેરે આ ત્રીજા આરામાં થશે. ૨૯૬. આ આરાના પ્રારંભમાં ૧૩૦ વર્ષનું આયુ અને ધીમે ધીમે વધતું વધતું અંતે કોડ પૂર્વનું થશે. ૨૯૭. પ્રારંભમાં સાત હાથ ઊંચા શરીરવાળા મનુષ્યો થશે અને અનુક્રમે વધતાં વધતાં પાંચસો ધનુષ્યનું શરીર થશે એમ શ્રુતમાં કહ્યું છે. ૨૯૮. આ પ્રમાણે ત્રીજો આરો પૂર્ણ થયા બાદ ચોથો આરો પ્રવેશ કરશે તે પૂર્વના ત્રીજા આરા જેવો સુષમદુષમા નામનો હશે. ૨૯૯. તે આરાના પ્રથમ ક્ષણથી ૮૯ પક્ષો વ્યતીત થયા બાદ આ આરામાં ચોવીશમાં પ્રભુની ઉત્પત્તિ થશે. ૩OO. આ આરામાં પૂર્વની રીતે બારમા ચક્રવર્તી પણ થશે. તેની પદ્ધતિ બધી પૂર્વે કહી ગયા પ્રમાણે સમજવી. ૩૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy