________________
પાંચ પ્રકારના મેઘ.
૨૫૩
HTTTTTvvvvvvx
अत्युत्तमा अमी मेघाः पुष्करावर्तकादयः । जनयंति जगत्स्वस्थं पंचेव परमेष्ठिनः ।। २६९ ॥ आद्योऽत्र शमयेद्दाहं द्वितीयो जनयेच्छुभान् । वर्णगंधरसस्पर्शान् भुवः स्नेहं तृतीयकः ॥ २७० ॥ तुर्यो वनस्पतीन् सर्वान् पंचमस्तद्गतान् रसान् । आहुः प्रयोजनान्येवं पंचानामप्यनुक्रमात् ॥ २७१ ।। ततः क्रमाद्भवेद्भूमिभूरिभिर्नवपल्लवैः । वृक्षगुच्छलतागुल्म-तृणादिभिरलंकृता ।। २७२ ॥ तदा प्रसन्ना तृप्ता च भूमि ति नवांकुरा । रोमांचितेव भूयिष्ठ-कालेन कृतपारणा ॥ २७३ ॥ प्राप्तधातुक्षया शुष्का या मृतेवाभवन्मही । सा पुनरुवनं प्रापि सत्कालेन रसायनैः ।। २७४ ॥ मनोरमां सुखस्पर्शी प्रोत्फुल्लद्रुममंडितां । तदा विलोक्य ते भूमिं मोदंते बिलवासिनः ॥ २७५ ॥ ततो बिलेभ्यस्ते मातृ-गर्भेभ्य इव निर्गताः ।
अपूर्वमिव पश्यंति विश्वं प्राप्तमहासुखाः ॥ २७६ ॥ १३ छ. २७८.
એમાં પ્રથમનો મેઘ દાહને શમાવે છે, બીજો મેઘ શુભ એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉત્પન્ન કરે છે, ત્રીજો મેઘ જમીનમાં સ્નિગ્ધતા લાવે છે, ચોથો મેઘ સર્વ વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે અને પાંચમો મેઘ તજ્ઞતરસને ઉપજાવે છે. એ પ્રમાણે પાંચ પ્રકારના મેઘના અનુક્રમે પ્રયોજન કહેલ છે. २७०-२७१.
ત્યારપછી અનુક્રમે જમીન ઘણા નવપલ્લવવાળા વૃક્ષ, ગુચ્છ, લતા, ગુલ્મ અને તૃણાદિવડે ससंत थाय छे. २७२.
તે વખતે જમીન પ્રસન્ન, તૃપ્ત, નવા અંકુરાવાળી, રોમાંચિત થયેલ હોય તેવી અને ઘણાં કાળે પારણું કરેલ હોય તેવી થાય છે. ૨૭૩.
જે પૃથ્વી ધાતુક્ષયને પામેલી, શુષ્ક અને મરણ પામેલા જેવી દેખાતી હતી, તે સારા વખતમાં રસાયણવડે નવું યૌવન પામતી હોય તેવી દેખાય છે. ર૭૪.
તે વખતે મનોરમ, સુખદ સ્પર્શવાળી, વિકસ્વર વૃક્ષોથી શોભતી એવી તે ભૂમિને જોઈને निवासी मनुष्यो . पा. छ. २७५.
તેથી માતાના ગર્ભમાંથી નીકળે તેમ બિલમાંથી નીકળીને મહાસુખને પામેલા તેઓ અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org