SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ गणशस्तेऽथ संभूय वदंत्येवं परस्परं । जातो भोः सुखकृत्कालो रमणीयं च भूतलं ॥ २७७ ॥ वनस्पतिभिरेभिश्च दलपुष्पफलांचितैः । મધુરે: પાવનઃ પથ્થારો નો મવત્વથ ॥ ૨૭૮ ॥ अतः परं च यः कोऽपि मत्स्यकूर्मादिजांगलैः । વ્યિત્યશુમૈવૃત્તિ..લ પાપોડમાળાહિઃ ॥ ૨૭૧ ॥ तस्य नामापि न ग्राह्यंवीक्षणीयं मुखं न च । छायाप्यस्य परित्याज्या दूरेंगस्पर्शनादिकं ॥ २८० ॥ इति व्यवस्थां संस्थाप्य ते रमंते यथासुखं । भूतलेऽलंकृते विष्वग् रम्यैस्तृणलतादिभिः ।। २८१ ।। कुतश्चित्पुरुषात्तेऽथ जातिस्मृत्यादिशालिनः । क्षेत्राधिष्ठातृदेवाद्वा कालानुभावर्तोऽपि च ॥ २८२ ॥ ते जनाः प्राप्तनैपुण्या व्यवस्थामपरामपि । તિનપ્રામ-નિષ્ઠાવર્ત્ત્વનાવિાં || ૨૮૩ || એવા વિશ્વને જોતા હોય તેમ ચમત્કાર પામે છે. ૨૭૬. પછી તેઓ સમુદાયમાં એકઠા થઈને પરસ્પર કહેવા લાગે છે કે -“અરે ભાઈઓ ! સુખકારી કાળ થવાથી ભૂતળ રમણીય થયેલ છે. ૨૭૭. હવે આપણો આહાર પત્ર, પુષ્પ ને ફલથી યુક્ત વનસ્પતિનો થાઓ, જે મધુર, પાવન અને પથ્ય છે. ૨૭૮. કાલલોક-સર્ગ ૩૪ હવે પછી જે કોઈ મત્સ્ય કૂર્માદિના માંસ જેવા અશુભ પદાર્થવડે જીવન ચલાવશે, તે પાપીને અમારા સમૂહમાંથી બહાર સમજવો. ૨૭૯, તેનું નામ પણ ન લેવું. તેનું મુખ પણ ન જોવું. તેની છાયા પણ તજવી તો પછી અંગસ્પર્શનાદિકની વાત તો દૂર જ જાણવી.” ૨૮૦. આ પ્રમાણે વ્યવસ્થા સ્થાપન કરીને તેઓ સુંદર એવા તૃણ અને લતાદિવડે અલંકૃત એવી પૃથ્વીપર સુખપૂર્વક આનંદ કરે છે. ૨૮૧. Jain Education International ત્યારપછી તેમાંથી કોઈક જાતિસ્મરણવાળા મનુષ્યથી અથવા ક્ષેત્રના અધિષ્ઠાયક દેવના કહેવાથી અને કાળના અનુભાવથી તે લોકો નિપુણતા પ્રાપ્ત કરીને નગર ગ્રામ વિગેરેની બીજી વ્યવસ્થાઓ પણ કરે છે. ૨૮૨-૨૮૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy