SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ શત્રુંજયનો મહિમા. जनकोटौ यथाकामं भोजितायां यदय॑ते । तदेकेनोपवासेन सुकृतं सिद्धभूधरे ।। १८६ ।। इत्याद्यर्थतः श्रीशनुंजयकल्पादौ. प्रायः पापविमुक्ताः स्यु-स्तिर्यंचोऽत्र निवासिनः । प्रयांति सद्गतावेव स्पृष्ट्वैनं श्रद्धया गिरिं ॥ १८७ ।। सर्वेषामपि तीर्थानां यात्रया विश्ववर्त्तिनां । થાવતુHદ્યતે પુષ્ય તાવત્સિાઢિયાત્રથા || ૧૮૮ | यश्चैत्यं जिनबिंबं वा कारयेत्सिद्धपर्वते । स भुक्त्वा सार्वभौमत्वं भवेद्देवो महर्द्धिकः ॥ १८९ ॥ ध्वजं छत्रं पताकां च स्थालश्रृंगारचामरान् । विद्याधरो भवेद्दत्त्वा रथं दत्त्वा च चक्रभृत् ।। १९० ।। आहुर्विद्याप्राभृते च नामान्यस्यैकविंशतिं । यथानुभावं क्लृप्तानि मुनिस्वर्गिनरादिभिः ॥ १९१ ।। तथाहुः- विमलगिरि १ मुत्तिनिलओ २ सित्तुंजो ३ सिद्धखित्त ४ पुंडरिओ ५ । सिरिसिद्धसेहरो ६ सिद्ध-पव्वओ ७ तित्थराओ य ८ ॥ १९२ ॥ કોડ મનુષ્યોને ઈચ્છા પ્રમાણે જમાડતાં જે પુણ્ય ઉપાર્જન થાય, તેટલું પુણ્ય આ સિદ્ધાચલપર્વત એક ઉપવાસ કરવાથી થાય છે. ૧૮૬. ઈત્યાદિ અર્થથી શ્રી શત્રુંજય કલ્પાદિકમાં કહ્યું છે. અહીંના નિવાસી તિર્યંચો પણ પ્રાયઃ પાપવિમુક્ત થાય છે. અને શ્રદ્ધાપૂર્વક આ ગિરિને ફરસવાથી જીવ સદ્ગતિમાં જ જાય છે. ૧૮૭. વિશ્વવતી સર્વે તીર્થોની યાત્રાથી જેટલું પુણ્ય થાય, તેટલું પુણ્ય આ સિદ્ધક્ષેત્રની એક યાત્રાથી થાય છે. ૧૮૮. જે કોઈ આ સિદ્ધપર્વત ઉપર ચૈત્ય કરાવે કે જિંનબિંબ પધરાવે તે સાર્વભૌમપણું (ચક્રીપણું) ભોગવીને મહદ્ધિક દેવ થાય છે. ૧૮૯. આ તીર્થમાં ધ્વજ, છત્ર, પતાકા, સ્થાળ, ભંગાર, ચામર વિગેરે આપે છે, તે વિદ્યાધરપણું પામે છે અને રથ આપનાર ચક્રવર્તી થાય છે. ૧૯૦. શ્રી વિદ્યાપ્રાભૂતમાં આ તીર્થના ૨૧ નામ આપેલા છે, કે જે નામો મુનિ, દેવો અને મનુષ્યોએ પોતાને પ્રાપ્ત થયેલા અનુભવ પ્રમાણે સ્થાપેલા છે. ૧૯૧. તે નામો આ પ્રમાણે - “વિમલગિરિ ૧, મુક્તિનિલય ૨, શત્રુંજય ૩, સિદ્ધક્ષેત્ર ૪, પુંડરીક ૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy