SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ કાલલોક-સર્ગ ૩૪ विच्छिन्नेऽपि हि तीर्थेऽस्मिन् कूटमस्यर्षभाभिधं । सुरार्चितं स्थास्यतीह पद्मनाभजिनावधि ॥ १७९ ॥ अस्मिन्नृषभसेनाद्याः, संख्यातीता जिनेश्वराः । निर्वाणैश्च विहारैश्च बहुशोऽपावयन्महीं ॥ १८० । भाविनः पद्मनाभाद्या अर्हतोऽत्र महागिरौ । निर्विहारनिर्वाणः पावयिष्यंति मेदिनीं ॥ १८१ ॥ वर्तमानावसर्पिण्या-मस्यां नेमिजिनं विना । त्रयोविंशतिरहँतो निन्युरेनं कृतार्थतां ॥ १८२ ॥ पंचभिर्मुनिकोटीभिः सहात्र वृषभप्रभोः । निवृतश्चैत्रराकायां पुंडरीको गणाधिपः ।। १८३ ।। चतुर्मासी स्थितावत्रा-जितशांती जिनेश्वरौ । क्षेत्रमेतदनंतानां सिद्धानां विशदात्मनां ॥ १८४ ।। श्रीनेमिगणभृन्नंदि-षेणो यात्रार्थमागतः । सत्प्रभावाश्रयं यत्रा-जितशांतिस्तवं व्यधात् ॥ १८५ ।। પાંચમા આરાને છેડે આ તીર્થ વિચ્છેદ પામવા છતાં પણ એનું ઋષભ નામનું કૂટ પદ્મનાભ તીર્થંકર થશે ત્યાં સુધી કાયમ રહેશે. અને દેવોથી પૂજાશે. ૧૭૯. આ પર્વતની પૃથ્વી ઋષભસેન વિગેરે જિનેશ્વરોએ વિહારવડે અને નિવણવડે પવિત્ર કરેલી છે. ૧૮૦. ભાવી કાળે થનારા પદ્મનાભાદિ અરિહંતો આ પર્વત ઉપરની પૃથ્વી પોતાના નિવણ અને વિહારવડે પાવન કરશે. ૧૮૧. વર્તમાન અવસર્પિણીમાં નેમિનાથ સિવાય ૨૩ તીર્થકરોએ આ પર્વતની પૃથ્વીને કૃતાર્થ કરી છે. ૧૮૨. પાંચ કરોડ મુનિ સાથે ચૈત્ર શુદિ પુનમે શ્રી વૃષભપ્રભુના પુંડરીક નામના ગણધર આ તીર્થે નિવણિ પામ્યા છે. ૧૮૩. આ તીર્થપર અજિતનાથ અને શાંતિનાથ પ્રભુએ ચાતુમસ કરેલ છે. અનંતા નિર્મલ આત્માવાળા સિદ્ધોનું આ ક્ષેત્ર છે. ૧૮૪. શ્રી નેમિનાથ પ્રભુના નંદિષેણ નામના ગણધર અહીં યાત્રા કરવા આવ્યા હતા. તેમણે પ્રગટ પ્રભાવવાળું અજિતશાંતિ સ્તોત્ર અહીં રચેલું છે. ૧૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy