________________
૨૩૬
કાલલોક-સર્ગ ૩૪ धर्मो विलीयते शाक्या-धन्यपाखंडिनामपि । राजधर्मो दुष्टशिष्ट-निग्रहानुग्रहादिकः ॥ १५२ ॥ धर्मोऽथ श्रुतचारित्र-लक्षणोऽपि विलीयते । साध्वादिनाशे तन्नाशः पात्रनाशे घृतादिवत् ॥ १५३ ॥ तथा चोच्छिद्यते वह्नि-रन्नपाकादिभिस्सह । अतिस्निग्धेऽतिरूक्षे. च काले भवति नैष यत् ॥ १५४ ॥ अनतिस्निग्धेरूक्षेषु सुषमदुष्षमादिषु । कालेषूत्पद्यते वह्नि-स्तत्साध्याश्च क्रिया अपि ॥ १५५ ।। एवं पूर्णे पंचमेऽरे-ऽनंतैर्वर्णादिपर्यवैः । हीयमानैः प्रविशति दुष्षमदुष्षमारकः ॥ १५६ ।। स च कालो महाभीष्मः शून्योऽशेषजनक्षयात् । પ્રવર્ધમાનદુઃવાર્ત-7ોહીહીરવાળુ: | 9૫૭ // तस्मिन् कालेऽतिकठिना दूरोदंचितधूलयः । वाता वांति भृशं भीष्मा असह्याः प्राणहारिणः ॥ १५८ ।। धूमायंते दिशोऽभीक्ष्णं परितोऽतिरजस्वलाः । પ્રવૃત્વરાંધતમ-ર્નિાન્નોવા વિવાનિશું 999 છે.
કરવારૂપ રાજધર્મ નાશ પામશે. ૧૫૨.
શ્રુત અને ચારિત્રલક્ષણ ધર્મ પણ નાશ પામશે, કેમકે સાધુ વિગેરેનો નાશ થવાથી પાત્રનાશે વૃતાદિના નાશની જેમ તે નાશ પામે જ. ૧૫૩.
તથા અન્નપાકાદિ તથા સાથે અગ્નિ પણ નાશ પામશે, કારણ કે અતિસ્નિગ્ધ કે અતિરુક્ષ કાળમાં અગ્નિ હોતો જ નથી. ૧૫૪.
અનતિસ્નિગ્ધરુક્ષ એટલે અતિસ્નિગ્ધ નહીં અને અતિરુક્ષ નહીં એવા સુષમદુષમાદિ કાળમાં તે અગ્નિ અને તેથી સાધ્ય એવી ક્રિયાઓ પ્રર્વત છે. ૧૫૫.
આ પ્રમાણે પાંચમો આરો પૂર્ણ થયા બાદ તેના કરતાં અનંતા વણદિ પર્યવથી હીન દુષ્યમદુષમ નામનો છઠ્ઠો આરો પ્રવેશ કરશે. ૧૫૬.
તે કાળ મહાભીષ્મ, સમસ્ત જનનો ક્ષય થવાથી શૂન્ય, વધતા જતા દુઃખોથી પીડા પામતા લોકોના હાહારવથી આકુળ હશે. ૧૫૭.
તે કાલે અતિ કઠિન, દૂરથી પુષ્કળ ધૂળને ઉડાડનારા, અત્યંત ભયંકર, અસહ્ય અને પ્રાણહારી વાયરા વાશે. ૧૫૮.
વારંવાર દિશાઓ ધૂમ્રમય, ચારે તરફ રજયુક્ત અને અંધ કરે એવા તામસવડે રાત્રિ-દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org