SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ અંતિમ વર્ષાદ कालरौक्ष्येणांगरौक्ष्या-दसह्यमहितं महः । शीतं मुंचति शीतांशु-रुष्णं चोष्णकरः खरः ॥ १६० ॥ सूर्यचंद्रमसावेतौ जगतामुपकारिणौ । हंत कालपरावर्ते स्यातां तावेव दुःखदौ ॥ १६१ ॥ सर्जादिक्षारसदृश-रसवाःपूरवर्षिणः । करीषरसतुल्यांबु-मुचोऽम्लरसवारयः ॥ १६२ ॥ अग्निवद्दाहकृद्वारि-किरो विषमयोदकाः । वज्रोदकाः पर्वतादि-प्रतिभेदप्रभूष्णवः ॥ १६३ ॥ विद्युत्पातकृ तोऽभीक्ष्णं कर्करादिकिरोऽसकृत् । जनानां विविधव्याधि-वेदनामृत्युकृञ्जलाः ॥ १६४ ॥ तदा चंडानिलोद्भूत-तीव्रधारातिपातिनः । कर्णद्रोहिध्वनिकृतो-ऽसकृद्वर्षन्ति वारिदाः ॥ १६५ ।। चतुर्भिः कलापकं । ___ एषां क्षारादिमेघानां श्रीजंबूद्वीप्रज्ञप्तिसूत्रवृत्त्योः कालमानमुक्तं न दृश्यते- 'अभिक्खणं अभिक्खणं अरसमेहा विरसमेहा खारमेहा खत्तमेहा यावत् वासं वासं पासिहिंति' एतद् वृत्तावपि अभीक्ष्णं पुनः पुनरित्यादि. कालसप्ततौ तु एतेषां कालमानमेवं दृश्यते - લોકોવડે ન જોઈ શકાય તેવી થશે. ૧૫૯. કાળની રુક્ષતાથી અંગ અત્યંત રુક્ષ થશે અને તેથી સૂર્ય-ચંદ્રનું તેજ અસહ્ય અને અહિતકારી થશે. ચંદ્રમાં અત્યંત શીતતા મૂકશે અને સૂર્ય અત્યંત ઉષ્ણતા મૂકશે. ૧૬૦. ખેદની વાત છે, કે એ સૂર્ય ને ચંદ્ર જગતને ઉપકારી હોવા છતાં કાલ પરિવર્તન થવાથી તે બંને દુઃખને આપનારા થશે. ૧૬૧. - સાજી વિગેરે ક્ષારસદશ રસવાળા પાણીના વરસાદ વરસશે, તેમજ કરીષના રસતુલ્ય પાણીના, અમ્લ રસવાળા પાણીના, અગ્નિ જેવા દાહ કરનારા પાણીના અને વિષમય રસવાલા પાણીના વરસાદ વરસશે અને પર્વતોને પણ ભેદી નાંખે એવાં વજ જેવા પાણીના વરસાદ પણ १२सशे. ११२-११3. મેઘ, વારંવાર વિજલી પાડશે, વારંવાર કરાઓ પાડશે, લોકોને વિવિધ પ્રકારના વ્યાધિની વેદના અને મૃત્યુને ઉપજાવનારા જલ વરસાવશે. ૧૬૪. તેમજ પ્રચંડ પવનથી ઉદ્ધત એવી તીવ્ર ધારાવાલા, કાનને અપ્રિય ગરવ કરતા વરસાદો वारंवार ५२स. १७५. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy