SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ પાંચમા આરાને અંતે શું શું નાશ પામશે. मंत्रीशः सुमुखाभिख्यो राजा विमलवाहनः । भविष्यतस्तदा लोके नीतिमार्गप्रवर्तकौ ॥ १४५ ॥ अयं दुःप्रसहाचार्यो-पदेशेन करिष्यति । चैत्यस्यांतिममुद्धारं राजा श्रीविमलाचले ॥ १४६ ॥ कोट्येकैकादश लक्षाः सहस्राणि च षोडश । उत्तमानां क्षितीशानां संख्यैषा दुष्षमारके ॥ १४७ ॥ कोटयः पंचपंचाश-लक्षाश्चापि सहस्रकाः । तावंतोऽथ शताः पंच पंचपंचाशदन्विताः ॥ १४८ ॥ इयंतो दुःषमाकाले निर्दिष्टाः सर्वसंख्यया । नवभिः पंचकैमि-धारिणोऽधमसूरयः ।। १४९ ॥ इत्यर्थतो दीपालिकाकल्पे. एवं च सर्ववर्षाव-सर्पिणीष्वखिलास्वपि । पंचमानामरकाणां यथार्ह भाव्यतां स्थितिः ॥ १५० ॥ एवमुक्तस्वरूपस्य पंचमस्यारकस्य च । प्रांते मूलाद् ज्ञातिधर्मो विवाहादिविलीयते ॥ १५१ ॥ રાજા વિમળવાહન અને મંત્રી સુમુખ નામના તે વખતે લોકમાં નીતિમાર્ગના પ્રવર્તક થશે. ૧૪પ. આ રાજા દુ:પ્રસહ આચાર્યના ઉપદેશથી શ્રીવિમળાચલ ઉપરના ચૈત્યનો છેલ્લો ઉદ્ધાર કરશે. ૧૪૬. આ દુષમા આરામાં એક કરોડ, અગ્યાર લાખ અને સોળ હજાર ઉત્તમ રાજાઓ થશે. ૧૪૭. પંચાવન કરોડ, પંચાવન લાખ, પંચાવન હજાર, પાંચસો ને પંચાવન (૫૫,૫૫,૫૫,૫૫૫) એ પ્રમાણે નવ પાંચડારૂપ સંખ્યાવાળા આ દુઃષમકાળમાં નામધારી જઘન્ય સૂરિઓ (આચાય) થશે. આ પ્રમાણે અર્થથી દીપાલિકાકલ્પમાં કહેલ છે. ૧૪૮-૧૪૯. એ રીતે સર્વ (પાંચ ભરત અને પાંચ ઐરવત) ક્ષેત્રમાં સર્વ અવસર્પિણીના પાંચમા આરામાં યથાયોગ્યપણે સ્થિતિ સમજવી. ૧૫૦. એ પ્રમાણે ઉક્ત સ્વરૂપવાળા પાંચમા આરાને અંતે મૂળથી વિવાદિ જ્ઞાતિધર્મ નાશ પામશે. ૧૫૧. શાક્યાદિ અન્ય પાખંડીઓનો ધર્મ પણ નાશ પામશે. દુષ્ટનો નિગ્રહ અને શિષ્ટનો અનુગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy