SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ अनेकातिशयोपेता महासत्त्वा भवत्यमी । घ्नंति सार्द्धद्वियोजन्यां दुर्भिक्षादीनुपद्रवान् ।। १२६ ।। एकादशसहस्राश्च लक्षाश्च षोडशाधिकाः । युगप्रधानतुल्याः स्युः सूरयः पंचमारके ।। १२७ ॥ तथोक्तं दुष्षमारकसंघस्तोत्रे जुगपवरसरिससूरी: दूरीकयभवियमोहतमपसरं । वंदामि सोलसुत्तर इगदसलक्खे सहस्से य ।। १२८ ।। संतु श्रीवर्द्धमानस्येत्यादि दीवालीकल्पे तु - जुगप्पहाणसमाणा एगारस लक्ख सोलस सहस्सा । सूरिओ हुति अरए पंचमए जाव दुप्पसहे ।। १२९ ।। कोटीनां पंच पंचाशल्लक्षास्तावंत एव च । सहस्राश्च शताः पंच सर्वे स्वाचारसूरयः ।। १३० ॥ त्रयस्त्रिंशच्च लक्षाणि सहस्राणां चतुष्टयी । चतुःशत्येकनवतिः सूरयो मध्यमा गुणैः ॥ १३१ ॥ अस्मन्नेवारकेऽभूवन् पूर्वाचार्या महाशयाः । श्री जगच्चंद्रसूर्याद्या- स्तपागच्छान्वयक्र मे ॥ १३२ ॥ યોજન (દશ ગાઉ) માં દુર્ભિક્ષાદિ ઉપદ્રવો નાશ પામે છે. આ પાંચમા આરામાં સોળ લાખ અને અગ્યાર હજાર યુગપ્રધાન સમાન આચાર્યો થશે. ૧૨૬-૧૨૭. કાલલોક-સર્ગ ૩૪ શ્રી દુષ્યમાકસંઘસ્તોત્રમાં કહ્યું છે કે-“યુગપ્રધાનસમાન સોળ લાખ અને અગ્યાર હજાર આચાર્યો કે જેમણે ભવિક જીવના મોહરુપ અંધકારનો પ્રસાર દૂર કર્યો છે -એવા થશે. એમને હું वंदना दुरं छं. १२८. સંતુ શ્રીવર્ધમાનસ્ય એ પદની શરુઆતવાળા દીવાળીકલ્પમાં તો -યુગપ્રધાન સમાન અગ્યાર લાખ અને સોળ હજાર આચાર્યો પાંચમા આરામાં યાવત્ દુષ્પ્રસહસૂરિપર્યન્ત થશે -એમ કહેલ छे. १२८. પાંચ કરોડ, પચાસ લાખ, પચાસ હજાર અને પાંચસો સર્વે ઉત્તમ આચારવાળા આચાર્યો थशे. १३०. તેત્રીશ લાખ, ચાર હજાર, ચારસો અને એકાણું મધ્યમ ગુણવાળા આચાર્યો થશે. ૧૩૧. આ આરામાં મહાશય એવા પૂર્વાચાર્યો શ્રીજગચંદ્રસૂરિ વિગેરે તપાગચ્છના વંશમાં થયા छे. १३२. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy