________________
૨૩૧
પહેલા ઉદયમાં યુગપ્રધાન આચાર્યો.
भद्रबाहुस्थूलभद्रौ महागिरिसुहस्तिनौ ।। धनसुंदरश्यामा? स्कंदिलाचार्य इत्यपि ॥ ११७ ।। रेवतीमित्रधर्मी च भद्रगुप्ताभिधो गुरुः । श्रीगुप्तवज्रसंज्ञार्य-रक्षितौ पुष्पमित्रकः ॥ ११८ ॥ प्रथमस्योदयस्यैते विंशति; सूरिसत्तमाः । त्रयोविंशतिरुच्यते द्वितीयस्याथ नामतः ॥ ११९ ॥ श्रीवज्रो नागहस्ती च रेवतीमित्र इत्यपि ।। सिंहो नागार्जुनो भूत-दिन्नः कालकसंज्ञकः ॥ १२० ॥ सत्यमित्रो हारिलश्च जिनभद्रो गणीश्वरः । उमास्वातिः पुष्पमित्रः संभूतिः सूरिकुंजरः ॥ १२१ ॥ तथा माढरसंभूतो धर्मश्रीसंज्ञको गुरुः । ज्येष्ठांगः फल्गुमित्रश्च धर्मघोषाह्वयो गुरुः ॥ १२२ ॥ सूरिविनयमित्राख्यः शीलमित्रश्च रेवतिः । स्वप्नमित्रो हरिमित्रो द्वितीयोदयसूरयः ॥ १२३ ॥ स्युस्त्रयोविंशतेरेव-मुदयानां युगोत्तमाः । चतुर्युक्ते सहस्रे द्वे मीलिताः सर्वसंख्यया ॥ १२४ ॥ एकावताराः सर्वेऽमी सूरयो जंगदुत्तमाः । श्री सुधर्मा च जंबूश्च ख्यातौ तद्भवसिद्धिकौ ।। १२५ ॥
- હવે બીજા ઉદયના ૨૩ યુગપ્રધાન આચાર્યોના નામ કહે છે. ૧ શ્રીવજ, ૨ નાગહસ્તી, ૩ રેવતીમિત્ર, ૪ સિંહ, ૫ નાગાર્જુન, ૬ ભૂતદિન્ન, ૭ કાલક, ૮ સત્ય મિત્ર, ૯ હારિલ, ૧૦ જિનભદ્ર ગણીશ્વર, ૧૧ ઉમાસ્વાતિ, ૧૨ પુષ્પમિત્ર, ૧૩ આચાર્યોમાં હસ્તી સમાન સંભૂતિ, ૧૪ માઢરસંભૂત, ૧૫ ધર્મશ્રી, ૧૬ જ્યેષ્ઠાંગ, ૧૭ ફલ્યુમિત્ર, ૧૮ ધર્મઘોષ, ૧૯ વિનયમિત્ર, ૨૦ શીલમિત્ર, ૨૧ રેવતિ, ૨૨ સ્વપ્નમિત્ર અને ૨૩ હરિમિત્ર, ૧૨૦-૧૨૩.
એ પ્રમાણે ૨૩ ઉદયમાં થનારા યુગોત્તમ (યુગપ્રધાન) પુરુષો સર્વ મળીને કુલ બે હજાર અને यारथाय छे. १२४.
આ બધા જગદુત્તમ આચાર્યો એકાવતારી જાણવા. તેમાં શ્રી સુધમાં અને જંબૂ તદ્ભવસિદ્ધિક सम४वा. १२५.
આ યુગપ્રધાનો અનેક અતિશયવાળા તેમજ મહાસત્ત્વશાળી હોય છે. તેમના પ્રભાવથી અઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org