SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ પહેલા ઉદયમાં યુગપ્રધાન આચાર્યો. पूर्वर्ण्यपेक्षयैवं च हीनहीनगुणैरपि । मोक्षमार्गाद्यवाप्तिः स्या-निर्ग्रन्थैरेव नापरैः ॥ १०० ॥ विषमेऽपि च कालेऽस्मिन् भवत्येव महर्षयः । निर्ग्रथैः सदृशाः केचि-च्चतुर्थारकवर्तिभिः ॥ १०१ ॥ यथास्यामवसर्पिण्या-मेतस्मिन् पंचमेऽरके । त्रयोविशंतिरादिष्टा उदयाः सततोदयैः ॥ १०२ ॥ विंशतिः १ प्रथमे तत्र युगप्रधानसूरयः । उदये स्युर्द्वितीयस्मिन् त्रयोविंशतिरेव ते २ ॥ १०३ ॥ तृतीयेऽष्टाढ्यनवतिः ३ चतुर्थे चाष्टसप्ततिः ४ । पंचसप्तति ५ रेकोन-नवतिः ६ शतमेव ७ च ॥ १०४ ।। सप्ताशीति ८ स्तथा पंच-नवतिश्च ९ ततः परं । सप्ताशीतिः १० षट्सप्तति ११-रष्टसप्ततिरेव च १२ ।। १०५ ॥ चतुर्नवति १३ रेवाष्टौ १४ त्रयः १५ सप्त १७ चतुष्टयं १७ । शतं पंचदशोपेतं १८ त्रयस्त्रिंशं शतं १९ शतं २० ॥ १०६ ।। पंचाधिकाथ नवति २१-नवतिश्च नवाधिका २२ । चत्वारिंशत् २३ क्रमादेते यथोक्तोदयसूरयः ॥ १०७ ।। તેવા નિગ્રંથ મુનિઓથી જ થાય છે-બીજાથી થતી નથી. ૧00. આ વિષમકાલમાં પણ કોઈ મુનિઓ ચોથા આરાના નિગ્રંથ મુનિઓ જેવા પણ હોય છે. ૧૦૧. જેમકે-પરમાત્માએ આ અવસર્પિણીમાં આ પાંચમા આરામાં સતત ઉદયવાળા ૨૩ ઉદય थवाना 5. छ. १०२. તેમાંના પહેલા ઉદયમાં ૨૦, બીજામાં ૨૩, ત્રીજામાં ૯૮, ચોથામાં ૭૮, પાંચમામાં ૭૫, છઠ્ઠામાં ૮૯, સાતમામાં ૧૦૦, આઠમામાં ૮૭, નવમામાં ૯મ, દશમામાં ૮૭, અગ્યારમામાં ૭૬, બારમામાં ૭૮, તેરમામાં ૯૪, ચૌદમામાં ૧૦૮, પંદરમામાં ૧૦૩, સોળમામાં ૧૦૭, સત્તરમામાં ૧૦૪, અઢારમામાં ૧૧૫, ઓગણીશમામાં ૧૩૩, વશમામાં ૧૦૦, એકવીશમામાં ૯૫ અને બાવીશમામાં ૯૯ ત્રેવીસમામાં ૪૦-એ પ્રમાણે કુલ ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યો થશે. ૧૦૩-૧૦૭. એ ત્રેવીશે ઉદયમાં પહેલા પહેલા આચાર્ય શ્રીસુધમ ૧. વજ, ૨, પ્રતિપદ ૩, હરિસ્સહ ૪, નંદિમિત્ર ૫, શૂરસેન ૬, રવિમિત્ર ૭, શ્રીપ્રભ ૮, મણિરથ ૯, યશોમિત્ર ૧૦, ધનશિખ ૧૧, મહામુનિ સત્ય મિત્ર ૧૨, ધમ્મિલ્લ ૧૩, વિજ્યાનંદ ૧૪, સુમંગલ સૂરિ ૧૫, ધર્મસિંહ ૧૬, જયદેવ ૧૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy