SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ કાલલોક-સર્ગ ૩૪ कौटिल्यमग्रजः स्वल्पं वेत्त्यनल्पं ततोऽनुजः । यथाकनिष्ठमित्येवं तद्वर्द्धताधिकाधिकं ॥ ६४ ॥ मणिमंत्रौषधीतंत्रा-स्तादृग्माहास्यवर्जिताः । તેવા મવતિ નાધ્યક્ષા: સચTIRIધતા પિ | स्वल्पतुच्छाऽरसफलाः सहकारादयो द्रुमाः । गोमहिष्यादयोऽप्यल्प-दुग्धास्तान्यरसानि च ॥ ६६ ॥ दुर्णयो वर्द्धते कूट-तुलादिर्लोभवृद्धितः । ततःस्युर्जलदास्तुच्छाः पृथिवी नीरसा ततः ॥ ६७ ॥ औषध्यस्तेन निस्सारा मानवानां ततः क्रमात् । आयुर्देहबलादीनां परिहाणिः प्रवर्तते ।। ६८ ॥ तथोक्तं तंदुलवैचारिके संघयणं संठाणं उच्चत्तं आउयं च मणुआणं । अणुसमयं परिहायई ओसप्पिणिकालदोसेण ॥ ६९ ॥ कोहमयमायलोभा ओसन्नं वड्ढए य मणुआणं । कूडतुलकू डमाणा तेणणुमाणेण सव्वंपि ।। ७० ॥ વસ્તુઓમાં સારપણાની હાનિ થયા કરશે. ૬૩. મોટો ભાઈ કુટિલતા થોડી કરશે, તેના કરતાં (નાનો) ભાઈ વધારે કુટિલતા કરશે. અને જેમ જેમ કનિષ્ઠ તેમ તેમ કુટિલતા અધિકાધિક વૃદ્ધિ પામશે. ૬૪. મણિ, મંત્ર,ઔષધિ, તંત્ર વિગેરે તથાપ્રકારના માહાભ્યરહિત થઈ જશે અને દેવો સમ્યક્ પ્રકારે આરાધવા છતાં પણ પ્રાયઃ પ્રત્યક્ષ થશે નહીં. ૬૫. સહકાર વિગેરે વૃક્ષો સ્વલ્પ, તુચ્છ, અને રસવિનાના ફળને આપનારા થશે. અને ગાય, ભેંશ વિગેરે પણ અલ્પ દૂધ આપનારી અને તે પણ રસ વિનાનું આપનારી થશે. ૬૬. લોભની વૃદ્ધિથી ખોટા તોલા વિગેરે અનીતિ વૃદ્ધિ પામશે અને તેથી વરસાદ થોડો અને પૃથ્વી નીરસ થશે. ૬૭. પૃથ્વી નીરસ થવાથી ઔષધિ (ધાન્યાદિ) નિઃસાર થશે, તેથી મનુષ્યોના આયુ, દેહ, બલાદિની અનુક્રમે પરિહાનિ થતી જશે. ૬૮. શ્રી તંદુલચારિકપ્રકીર્ણકમાં કહ્યું છે કે “મનુષ્યોના સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આયુ, અવસર્પિણી કાળના દોષથી પ્રતિસમય હાનિ પામશે. ૬૯. અને તે મનુષ્યોના ક્રોધ, મદ, માયા અને લોભ પ્રાયઃ વધતા જશે. એ અનુમાનથી ખોટા તોલા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy