________________
, , , , , , rv rrrrrrrr
પંચમ આરાના જીવોનું વર્ણન.
૨૧૯ दृढांगा नीरुजो मूर्खाः कृशांगाः शास्त्रवेदिनः । વિજ્ઞાંતિ વત્તા: ઐર પ્રાય: લીવંતિ સાથઃ | ૨૮ !
अतिवृष्टिरवृष्टिश्च मूषकाः शलभाः शुकाः । स्वचक्रं परचक्रं च स्युर्भूम्नेतीतयो भुवि ॥ २९ ॥ रात्रौ चौराः पीडयंति प्रजां भूपाः करैर्दिवा । नीरसामपि शैलक्ष्मा-मिव दावाग्निभानवः ॥ ३० ॥ आधिकारिण एव स्यु-नृपाणामधिकारिणः । लंचासेवादिभिर्वश्या न्यायमार्गानपेक्षिणः ॥ ३१ ॥ नृपा मिथ्याद्दशो हिंस्रा मृगयादिषु तत्पराः । विप्रादयोऽपि लोभांधा लोकानां विप्रलंभकाः ॥ ३२ ।। असंयता अविरता नानानाचारसेविनः । गुरुमन्यास्तेऽपि विप्राः पूज्यंते भूरिभिर्जनैः ॥ ३३ ॥ पाखंडिनोऽपि विविधैः पाखंडैर्भद्रकान् जनान् । प्रतारयंति दुःखाब्धेर्वयं निस्तारका इति ॥ ३४ ॥ म्लेच्छमिथ्यादृगादीनां स्वस्वाचारे दृढास्थता ।
आर्हतानां च शुद्धेऽपि धर्मे न प्रत्ययो दृढः ।। ३५ ॥ મૂખ દઢ અંગવાળા અને નિરોગી થશે, શસ્ત્રજ્ઞો કૃશ શરીરવાળા (દુબળા) થશે. ખલજનો સ્વેચ્છાએ વિલાસ કરનારા થશે અને સાધુજનો પ્રાયે સીદાશે. ૨૮.
૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ મૂષક, ૪ શલભ, ૫ શુક્ર, ૬ સ્વચકનો ભય અને ૭ પરચક્રનો ભય - આ સાત ઈતિઓ પૃથ્વી પર વારંવાર થશે. ૨૯.
નીરસ એવી પણ પર્વતની પૃથ્વીને દાવાગ્નિ અને ભાનુ (સૂર્ય) જેમ રાત-દિવસ પીડા કરે તેમ નીરસ એટલે કસવિનાની એવી પણ પ્રજાને રાત્રે ચોરો પડશે અને દિવસે રાજા કરવડે પડશે. ૩૦.
રાજ્યના અધિકારીઓ આધિ-ઉપાધિના કરનાર થશે, લાંચ અને સેવાદિવડે તે વશ થશે અને ન્યાયમાર્ગની અપેક્ષા વિનાના થશે. ૩૧.
“ રાજાઓ પ્રાયે મિથ્યાદષ્ટિ, હિંસક અને શિકારાદિમાં તત્પર થશે, વિપ્રાદિ પણ લોભાંધ, લોકોને ઠગનારા, અસંયત, અવિરત અને અનેક પ્રકારના અનાચાર સેવનારા હોવા છતાં પણ પોતાને ગુરુ તરીકે માનનારા થશે. તે વિપ્રો પણ ઘણા લોકોથી પૂજાશે. ૩૨-૩૩.
પાખંડીઓ પણ વિવિધ પ્રકારના પાખંડોથી ભદ્રકજનોને છેતરશે અને અમે જ દુખસમુદ્રમાંથી તારનારા છીએ એમ કહેશે. ૩૪.
પ્લેચ્છો અને મિથ્યાદષ્ટિઓ પોતપોતાના આચારમાં દઢ આસ્થાવાળા થશે અને શ્રાવકો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org