________________
રાવણનો નાશ
तदस्यामवसर्पिण्यां षष्टिर्देहाः प्रकीर्त्तिताः ।
त्रिषष्टेः शलाकापुंसा - मेकोनषष्टिरंगिनः || ४०० ॥ भीमावलि १ र्जितशत्रुः २ रुद्रो ३ विश्वानलोऽपि ४ च । सुप्रतिष्ठः ५ पंचमः स्याद्भवेत् षष्ठोऽचलाह्वयः ६ ।। ४०१ ॥ पुंडरीको ७ जितधरो ८ जितनाभ ९ स्तथापरः । पेढालः १० सत्यकिश्चेति ११ रुद्रा एकादशोदिताः ॥ ४०२ ॥ गतौ रुद्रावादितो द्वौ सप्तमीं नरकावनीं ।
ततः क्रमात्पंच षष्ठी - मष्टमः पंचमीं भुवं ॥ ४०३ ॥ तुर्यां च नवमदशमौ तृतीयां नरकक्षितिं । एकादशो जगामेति नवमे पूर्व ईरितं ॥ ४०४ ॥ आद्य वृषभवारेऽभूद् द्वितीयोऽजितवारके । अष्टानामर्हतां तीर्थे ष्वष्टौ च पुष्पदंततः ॥ ४०५ ॥ एकादशः सत्यकिश्च तीर्थे वीरजिनेशितुः । तीर्थव्यक्तिः प्रतिहरि - बलानां वासुदेववत् ॥ ४०६ ॥
અને વાસુદેવના શરીરમાં જીવ તરીકે એક જ હતા; ૩૯૯.
તેથી આ અવસર્પિણીમાં ૬૩ શલાકાપુરુષના દેહ ૬૦ અને જીવ ૫૯ હતા. ૪૦૦.
आ योवीशमां थयेसा ११ रुद्रोना नाम-भीभावलि १, भितशत्रु २, रुद्र 3, विश्वानण ४, સુપ્રતિષ્ટ પ, અચળ ૬, પુંડરીક ૭, જિતધર ૮, જિતનાભ ૯, પેઢાલ ૧૦ અને સત્યકી ૧૧-આ પ્રમાણે ह्या छे. ४०१-४०२.
Jain Education International
૨૧૩
એ રુદ્રોમાંથી પ્રથમના બે સાતમીએ, પછીનાં પાંચ છઠ્ઠી નરકમાં, આઠમા પાંચમી નરકમાં, નવમા-દશમાં ચોથી નરકમાં અને અગ્યારમા ત્રીજી નરકમાં ગયેલા છે. આ પ્રમાણે નવમા પૂર્વમાં हेतुं छे. ४०३-४०४.
તે અગ્યારમાં પહેલા ઋષભદેવના સમયમાં, બીજા અજિતનાથના સમયમાં, સુવિધિનાથથી આઠ પ્રભુ (૯ માથી ૧૬ મા) ના સમયમાં ત્યારપછીના આઠ (ત્રીજાથી દશમા)ને છેલ્લા ૧૧ મા સત્યકિ વીરપ્રભુના સમયમાં થયેલા છે. પ્રતિવાસુદેવ અને બળદેવ ક્યા પ્રભુના સમયમાં થયા ? તે वासुदेव प्रमाणे ४ भाएगी सेवु. ४०५-४०५.
For Private & Personal Use Only
www.jainelibrary.org