SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કાલલોક-સર્ગ ૩૨ पंचभूवंस्त्रिपृष्ठाद्या वारेषु हरयः क्रमात् । श्रेयांसस्वामिमुख्यानां पंचानामर्हतामिह ॥ ३९४ ॥ अंतराले च षष्ठोऽभू-दरनाथसुभूमयोः । सप्तमोऽप्यंतरालेऽभू-सुभूममल्लिनाथयोः ॥ ३९५ ॥ मुनिसुव्रतनम्योश्चां-तराले रामलक्ष्मणौ । श्रीनेमिजिनवारे च कृष्णोऽभून्नवमो हरिः ॥ ३९६ ॥ तथोक्तं-दो तित्थेस सचक्कि अट्ठ य जिणा तो पंच केसीजुआ दो चक्कहिव तिन्नि चक्कियजिणा तो केसि चक्की हरि । तित्थेसो इगु तो सचक्कि य जिणो केसी सचक्की जिणो चक्के केसव संजुयो जिणवरो चक्की य तो दो जिणा ॥ ३९७ ॥ चक्रिवासुदेवयोश्च क्रममेवमाहु :चक्कि दुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्कि केसी य चक्की य ॥ ३९८ ॥ त्रयोऽहंतश्चक्रिणो य-द्यच्चांत्योऽर्हत्पदद्वयं । दधौ द्वाभ्यां शरीराभ्यां तीर्थकृद्वासुदेवयोः ॥ ३९९ ॥ છે. ૩૯૪. છઠ્ઠી વાસુદેવ અરનાથ અને સુભૂમચકીના આંતરામાં અને સાતમા વાસુદેવ સુભૂમ અને મલ્લિનાથના આંતરામાં થયા છે. ૩૯૫. આઠમા વાસુદેવ અને બળદેવ એટલે રામ-લક્ષ્મણ મુનિસુવ્રત અને નમિનાથના આંતરામાં અને કૃષ્ણ નામના નવમાં વાસુદેવ નેમિનાથના સમયમાં થયા છે. ૩૯૬. કહ્યું છે કે-બે તીર્થકર સાથે જ બે ચક્રી થયા ૧-૨-૧-૨, પછી આઠ તીર્થંકર થયા. (૩ થી ૧૦) ત્યારપછી પાંચ તીર્થકર વાસુદેવ સાથે થયા. (૫) (૧૧ થી૧૫) ત્યાર પછી બે ચક્રી થયા ૩-૪ત્યારપછી ત્રણ તીર્થંકરો (૧૬-૧૭-૧૮ માટે જ ચક્રી થયા પ-૬-૭, ત્યારપછી વાસુદેવ ૬ ઢો. ચકી ૮ મા, વાસુદેવ ૭ મા, પછી ૧૯ મા તીર્થંકર, પછી ચક્રી ૯ મા તીર્થંકર, ૨૦ મા, વાસુદેવ ૮ મા, ચકી ૧૦ મા, તીર્થકર ૨૧ મા, ચક્રી ૧૧ મા, વાસુદેવ ૯ મા, તીર્થંકર ૨૨ મા, ચકી ૧૨ મા અને બે તીર્થંકર ૨૩ મા ને ૨૪ મા થયા. ૩૯૭. ચક્રવર્તી ને વાસુદેવનો ક્રમ આ પ્રમાણે બે ચક્ર, પાંચ હરિ (વાસુદેવ), પાંચ ચકી, એક કેશવ (વાસુદેવ), ૧ ચકી, ૧ કેશવ, ચકી, ૧ કેશવ, ૨ ચક્રી, ૧ કેશવ, ૧ ચકી-એ પ્રમાણે ૨૧ જાણવા. ૩૯૮. ત્રણ અરિહંતો જ ચકી થયા. છેલ્લા તીર્થંકર પહેલા વાસુદેવ પણ થયા હતા એટલે તીર્થંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy