SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ બલદેવ વાસુદેવની ગતિ शतानि द्वादशाब्दानां नवमस्यायुरीरितं । नवानां बलदेवानां क्रमः प्रोक्तोऽयमायुषां ।। ३८६ ॥ बलदेवास्त्रयच्युत्वा-ऽनुत्तराख्यविमानतः । जातास्त्रयो महाशुक्राद्-ब्रह्मलोकात् त्रयः क्रमात् ॥ ३८७ ।। विश्वनंदिः १ सुबुद्धिश्च २ तथा सागरदत्तकः ३ । अशोको ४ ललित ५ श्चैव वराह ६ धनसेनकौ ७ ॥ ३८८ ॥ तथापराजितो ८ राज-ललित ९ श्चेति तीर्थपाः । नामानि बलदेवानां स्वर्गाप्राच्यभवे जगुः ॥ ३८९ ॥ बलदेवा ययुर्मुक्ति-पदमष्टौ यथाक्रमं । ' दशाब्धिजीवितोंत्यश्च ब्रह्मलोके सुरोऽभवत् ॥ ३९० ।। उत्सर्पिण्यां भविष्यंत्यां ततश्च्युत्वात्र भारते । भाविनः कृष्णजीवस्या-ऽर्हतस्तीर्थे स सेत्स्यति ॥ ३९१ ॥ सप्तम्यां प्रथमो विष्णुः षष्ट्यां पंच गताः क्रमात् । पंचम्यां च चतुर्थ्यां च तृतीयायां क्षितौ परे ॥ ३९२ ।। विष्णवो बलदेवाश्च सर्वे गौतमगोत्रजाः । पद्मनारायणौ तु द्वौ ज्ञेयौ काश्यपगोत्रजौ ॥ ३९३ ॥ थ्या उता. 3८७. તીર્થકરોએ બળદેવોના સ્વર્ગની આગળના ભવમાં વિશ્વનંદી ૧, સુબુદ્ધિ ૨, સાગરદત્ત ૩, અશોક ૪, લલિત ૫, વરાહ ૬, ધનસેન ૭, અપરાજિત ૮ અને લલિતરાજ ૯ નામો કહ્યા छ. 3८८-3८८. આઠ બળદેવો મોક્ષે ગયા છે અને છેલ્લા બળદેવ બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા છે. ૩૯૦. તે આવતી ઉત્સર્પિણીમાં ત્યાંથી અવીને આ ભરતક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે અને કૃષ્ણનો જીવ કે જે અરિહંત થશે તેના તીર્થમાં સિદ્ધિપદને પામશે. ૩૯૧. પહેલા વાસુદેવ સાતમીએ, ત્યારપછીના પાંચ છઠ્ઠીએ અને ત્યારપછીના ત્રણ અનુક્રમે પાંચમી, ચોથી ને ત્રીજી નરકે ગયા છે. ૩૯૨. પ્રથમનાં આઠ બળદેવ અને વાસુદેવ ગૌતમગોત્રી છે. અને પહ્મ અને નારાયણ (રામચંદ્રને લક્ષ્મણ) એ બે કાશ્યપગોત્રી થયા છે. ૩૩. ત્રિપૃષ્ઠ વિગેરે પાંચ વાસુદેવો અનુક્રમે શ્રેયાંસનાથ વિગેરે પાંચ પ્રભુના શાસનમાં થયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy