________________
૨૦૯
કૃષ્ણ વાસુદેવનાં પિતા આદિ દશ દશાહ
शूरः शौरिं न्यस्य राज्ये व्रते प्रववृते स्वयं । ततः शौरिः कनिष्ठाय मथुराराज्यमार्पयत् ॥ ३७० ॥ स्वयं कुशातदेशेषु चक्रे शौरिपुरं नवं । जज्ञिरेंधकवृष्ण्याद्या-स्तनयाः शौरिभूपतेः ॥ ३७१ ॥ भोजवृष्ण्यादयोऽभूवन् सुवीरनृपतेः सुताः ।। न्यवीविशन्नवीनं च स सौवीराख्यपत्तनं ॥ ३७२ ॥ भोजवृष्णिमहीनेतु-मथुरानगरीपतेः । उग्रसेनोऽभवत्पुत्रो योऽसौ राजीमतीपिता ॥ ३७३ ॥ नृपस्यांधकवृष्णेश्च सुभद्राकुक्षिसंभवाः । दशाभूवंस्तनुभुवो दशार्हा इति ये श्रुताः ॥ ३७४ ॥ समुद्रविजयो १ ऽक्षोभ्य २-स्तिमितः ३ सागरस्तथा ४ । हिमवा ५ नचलाभिख्यो ६ धरणः ७ पूरणोऽपि च ८ ॥ ३७५ ॥ अभिचंद्रो ९ वसुदेव १०-स्तेषु प्राच्यनिदानतः । वसुदेवोऽतिसौभाग्यात् स्त्रीणामासीदतिप्रियः ॥ ३७६ ॥ गंगदत्तस्य जीवोऽय-मष्टमाद्देवलोकतः ।। स्थितिक्षये ततश्च्युत्वा मथुरायां महापुरि ॥ ३७७ ॥
थया. १८-39८.
- શૂર રાજાએ શૌરિને રાજ્યપર સ્થાપન કરીને પોતે વ્રત અંગીકાર કર્યું. શૌરિએ પોતાના નાનાભાઈ સુવીરને મથુરાનું રાજ્ય આપ્યું અને પોતે કુશા દેશમાં શૌરિપુર નામનું નવું શહેર વસાવ્યું. શૌરિ રાજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્રો થયા. ૩૭૦-૩૭૧.
સુવીર રાજાને ભોજવૃષ્ણિ વિગેરે પુત્રો થયા. તેણે સૌવીર નામનું નવીન નગર વસાવ્યું. ૩૭૨.
ભોજવૃષ્ણિ મથુરા નગરીનો સ્વામી થયો. તેને ઉગ્રસેન નામનો પુત્ર થયો કે જે રાજીમતીના पिता थया. 393.
અંધકવૃષ્ણિ રાજાને સુભદ્રા રાણીની કુક્ષિથી દશ પુત્રો થયા. તે દશાહ નામથી પ્રસિદ્ધિ पाभ्या. 3७४.
तना नाम. समुद्रविय १, अक्षोभ्य २, स्तिमित 3, सागर ४, हिमवान् ५, अयम 5, ५२९॥ ૭, પૂરણ ૮, અભિચંદ્ર ૯, અને વસુદેવ ૧૦. તેમાં પૂર્વ ભવે નિયાણું કરેલું હોવાથી અત્યંત સૌભાગ્યપણું પ્રાપ્ત થવાથી વસુદેવ સ્ત્રીઓને અત્યંત પ્રિય થયા. ૩૭૫-૩૭૬.
હવે ગંગદત્તનો જીવ આઠમા દેવલોકથી આયુ પૂર્ણ થયા બાદ અવીને મથુરા નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org