SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કાલલોક-સર્ગ ૩૩ सह लक्ष्मणसीताभ्यां पद्मस्य वनमीयुषः । जहार रावणः सीतां छलात्सूर्पणखोदितां ॥ ३३२ ॥ ज्ञातसीताव्यतिकरौ पद्मनारायणावथ । विद्याधराधिपै कैः सुग्रीवादिभिराश्रितौ ॥ ३३३ ॥ गत्वा नभोऽध्वना लंकां मानिना दशमौलिना । योद्धं प्रववृताते तौ. शत्रुप्राणापहारिणौ ॥ ३३४ ॥ अथात्यंतं हितोऽवादी-द्दशवक्त्रं विभीषणः । મંમિઈિતૈનતિ-શાસ્ત્રવ: સમન્વિતઃ | રૂરૂ || कार्षीरनीतिं मा भ्रात-र्द्राक् प्रत्यर्पय जानकी । आतिथेयीयमेवास्तु रामस्याभ्यागतस्य नः ।। ३३६ ॥ यम एवास्य मच्छत्रो-रातिथैयीं करिष्यति । एतद्गृह्यो वदन्नेवं त्वमप्येनमनुव्रज ॥ ३३७ ।। इतिनिर्भर्त्सतो बाढं भ्रात्रा दुर्नयकारिणा । रामं विभीषणो न्याय्यं शिश्राय प्राग्जनुःसुहृत् ॥ ३३८ ॥ जायमानेऽथ संग्रामे दशमौलिर्विभीषणं । हंतुं युद्ध्यंतमक्षैप्सी-च्छक्ति सद्योऽरिघातिनीं ॥ ३३९ ॥ પોતાને આપેલા વરદાનની માગણીથી પીડા પામીને વનવાસ માટે વિસર્જન કર્યો. ૩૩૧. લક્ષ્મણ અને સીતા સહિત રામચંદ્ર વનમાં ગયા. ત્યાં સૂર્પણખાના કહેવાથી રાવણે છળ કરીને સીતાનું હરણ કર્યું. ૩૩૨. સીતાના હરણની વિગત જાણીને પદ્મ અને નારાયણ (રામચંદ્ર અને લક્ષ્મણ) ને સુગ્રીવાદિક અનેક વિદ્યાધરોના રાજાઓ આવી આવીને મળ્યા. ૩૩૩. શત્રુના પ્રાણને અપહરણ કરનારા એવા તે બંને આકાશમાર્ગે લંકાનગરીમાં ગયા અને અત્યંત અભિમાની એવા દશમુખ (રાવણ) ની સાથે યુદ્ધ કરવામાં પ્રવ૩૩૪. અહીં નીતિશાસ્ત્રને જાણનારા હિતેચ્છુ એવા મંત્રી સાથે જઈને વિભીષણે દશમુખને કહ્યું કે -હે ભાઈ ! અનીતિ ન કરો અને જાનકી (સીતા) ને પાછી આપી ઘો. અને મહેમાન રૂપ આવેલા રામનો અતિથિ સત્કાર કરો. ૩૩પ-૩૩૬. તે સાંભળી રાવણે કહ્યું કે યમરાજા જ આ મારા શત્રુનું આતિથેય કરશે. બાકી તેનો પક્ષપાતી આમ બોલતો એવો તું પણ એની પાસે ચાલ્યો જા.’ ૩૩૭. આ પ્રમાણે અન્યાયકારી ભાઈએ અત્યંત નિર્ભત્સિત કરવાથી વિભીષણે ન્યાયી એવા રામનો કે જે પૂર્વભવના મિત્ર હતા તેમનો આશ્રય કર્યો. ૩૩૮. હવે સંગ્રામ ચાલતાં દશમોલિએ યુદ્ધમાં ઉતરેલા વિભીષણને મારવા માટે તત્કાળ શત્રુનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy