SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કાલલોક-સર્ગ ૩૩ मूर्तिं दशरथस्याथ कृत्वा लेप्यमयीं सुधीः । वेश्मन्यस्थापयन्मंत्री राज्ञः प्रख्यापयन् रुजं ॥ ३१६ ॥ विभीषणोऽपि तत्रैत्य संरंभात्तमसि स्थितां । तन्मूर्तिं लेप्यजां हत्वा कृतकृत्यो न्यवर्तत ।। ३१७ ॥ अथो दशरथो भ्राम्य-नयासीदुत्तरापथे । स्वयंवरोत्सवोद्रंगे दंगे कौतुकमंगले ॥ ३१८ ॥ पतिंवरां पर्यणैषी-द्राज्ञः शुभमतेः सुतां । अद्भुतां तत्र कैकेयीं द्रोणमेघसहोदरीं ॥ ३१९ ।। अस्मासु सत्सूद्वहति कन्यां कार्पटिकः कथं । इतीर्ण्यया प्रववृते योध्धुं शेषनृपव्रजः ॥ ३२० । कैकेय्या सारथित्वेन कृतसाहाय्यको नृपः । प्रतिपक्षान् पराजिग्ये कैकेय्यै च वरं ददौ ॥ ३२१ ।। - कैकेयी परिणीयाथ बलैकैर्महाबलः । जग्राह नगरं राजगृहं निर्जित्य तत्प्रभुं ।। ३२२ ॥ लंकेश्वरभयात्तत्र तस्थुषोऽस्य महीपतेः । चतुर्दिग्जैत्रदोर्वीर्या-श्चत्वारोऽथाभवन् सुताः ॥ ३२३ ॥ ઓરડામાં રાખી અને દશરથ રાજા વ્યાધિગ્રસ્ત છે' એવી વાત જાહેર કરી. ૩૧૬. વિભીષણે પણ ત્યાં આવીને અંધકારમાં રહેલી લેપ્યમાન મૂર્તિને ઉતાવળથી હણી નાંખી અને કૃત્યકૃત્ય થઈને પાછો ગયો. ૩૧૭. - દશરથ રાજા ભમતા ભમતા ઉત્તરાપથમાં ગયા. ત્યાં કૌતુકમંગળ નામના નગરમાં સ્વયંવરનો ઉત્સવ હતો. ૩૧૮.. તે પ્રસંગે જઈને શુભમતિ રાજાની પુત્રી અને દ્રોણમેઘની બહેન કૈકેયી જે અદ્ભુત રૂપવાળી હતી તેને પરણ્યા. ૩૧૯. તે પ્રસંગે ત્યાં અનેક રાજાઓ આવેલા હતા તે બધા રાજાઓ ‘અમને બધાને મૂકીને આ કન્યા કાપેટીકને કેમ વરે ?” એમ ઈષ્યથી કહીને લડવા માટે તૈયાર થઈ ગયા. ૩૨૦. તે વખતે દશરથ રાજાને કૈકૈયીએ તેના સારથિ થઈને અત્યંત સહાય કરી તેથી તે બધા પ્રતિપક્ષીઓને દશરથરાજાએ જીત્યા. એટલે તેણે કૈકેયીને વરદાન આપ્યું. ૩૨૧. કૈકૈયીને પરણીને ઘણા સૈન્ય વડે મહાબળવાન થયેલા દશરથરાજાએ રાજગૃહના રાજાને જીતી તેનું નગર પોતે ગ્રહણ કર્યું. ૩૨૨. લંકેશ્વરના ભયથી ત્યાં જ રહેલા દશરથ રાજાને ચારે દિશામાં રહેલા રાજાઓને જીતે એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy