________________
२००
કાલલોક-સર્ગ ૩૨ निहतः शंभुना राज्ञा श्रीभूतियः पुरोहितः । शुभध्यानात्स चोत्पेदे स्वर्गे च्युत्वा ततोऽभवत् ।। ३०१ ।। सुप्रतिष्ठपुरे विद्या-धरो नाम्ना पुनर्वसुः । द्वासप्ततिकलाशाली चतुरः सुभगः सुधीः ॥ ३०२ ॥ युग्मं । स चैकदा त्रिभुवना-नंदस्य चक्रवर्तिनः । सुतां कामवशो जहे नामतोऽनंगसुदरीं ॥ ३०३ ॥ पुंडरीकाख्यविजया-द्गच्छनिजपुरीं प्रति ॥ चक्रभृग्रहितैर्विद्या-धरैः स रुरुधे युधे ।। ३०४ ॥ विद्यास्त्रैर्विविधैर्नाग-तार्थ्यांभोदानिलादिभिः । एतस्य युद्धयमानस्य वैराग्यात्स्वविमानतः ॥ ३०५ ।। क्वचिद्वननिकुंजे सा पपातानंगसुंदरी । विरराम ततो युद्धा-द्विरक्तात्मा पुनर्वसुः ॥ ३०६ ॥ समुद्रगुरुपादांते ततः स्वीकृत्य संयमं । काश्यां गतोऽन्यदाऽकार्षी-निदानमिति चेतसा ॥ ३०७ ॥ अभविष्यं भवेऽस्मिंश्चे-ञ्चक्रिणोऽर्द्धबलोऽप्यहं । तन्मत्तश्चक्रि सैन्याा -ऽयास्यन्नानंगसुंदरी ॥ ३०८ ॥
डतो. 300.
શંભુરાજાએ પૂર્વે જે શ્રીભૂતિ નામના પુરોહિતને માર્યો હતો તે શુભ ધ્યાનથી મરણ પામીને સ્વર્ગે ગયો હતો તે ત્યાંથી ચ્યવીને સુપ્રતિષ્ઠપુરમાં પુનર્વસુ નામે વિદ્યાધર થયો તે બહોંતેર કળાવાનું, यतुर, सुभासने बुद्धिमान् थयो. 3०१-3०२.
તેણે એકદા કામવશ થઈને ત્રિભુવનાનંદ ચક્રવર્તીની અનંગસુંદરી નામની પુત્રીનું હરણ કર્યું. 303.
તેને પુંડરીક નામના વિજ્યથી પોતાની નગરી તરફ જતાં ચક્રવર્તીના મોકલેલા વિદ્યાધરોએ યુદ્ધ કરવા માટે અટકાવ્યો. ૩૦૪.
તેમની સાથે નાગ, તાઠ્ય, અંભોદ અને અનિલાદિ વિવિધ પ્રકારના વિદ્યાશાસ્ત્રોથી યુદ્ધ કરતાં તેની વ્યગ્રતાને કારણે તેના વિમાનમાંથી અનંગસુંદરી કોઈ વનના નિકુંજમાં પડી ગઈ. એટલે તે પુનર્વસુ યુદ્ધથી વિરામ પામ્યો અને તેનો આત્મા સંસારથી વિરક્ત થયો. ૩૦૫-૩૦૬.
તેથી સમુદ્રગુરુની પાસે તેણે ચારિત્ર અંગીકાર કર્યું. એકદા તે કાશીમાં ગયો ત્યાં તેણે મનમાં આ પ્રમાણે નિયાણું કર્યું કે -‘આ ભવમાં જો હું ચક્રવર્તી કરતાં અર્ધબળવાળો પણ હોત, તો ચકીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org