SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણના ભાઇ-બ્લેનો धराधरं तमु चलयन्नचलातलं । झलज्झालायितांभोधि पतगिरिशिरः शतं ।। २९४ ॥ अद्याप्ययं मयि क्रोधा- दनर्थं कुरुते हहा । माभूद्भरतचैत्यानां भ्रंशोंतरिति चिंतयन् ॥ २९५ ॥ अवधिज्ञानवान्नाना-लब्धिर्वाली महामुनिः । गतस्पृहः शरीरेऽपि चैत्यत्राणाय केवलं ।। २९६ ॥ अपीडयत्पदांगुष्ठा-ग्रेणाष्टापदभूमिकां । तेनाक्रांतश्च भारार्त्त - कंधरो दशकंधरः ॥ २९७ ॥ भयार्त्तः संकुचद्गात्रो रावयन् सकलां महीं । आरावीद्भृशमाकं दै-स्ततोऽभूद्रावणाह्वयः ।। २९८ ॥ अभूतां सोदरावस्य भानुकर्णविभीषणौ । स्वसा चंद्रणखा पट्ट-राज्ञी मंदोदरीति च ॥ २९९ ॥ भानुकर्णस्य कुंभकर्ण इति, चंद्रणखायाः सूर्पणखेति च नामांतरं . धनदत्तवसुदत्त - सुहृद्यो ब्राह्मणः पुरा । आसीन्नाम्ना याज्ञवल्क्यः क्रमात्सोऽभूद्विभीषणः ॥ ३०० ॥ પછી પૃથ્વીતળને ચળાવતા તેણે તે પર્વતને ઉપાડ્યો તે વક્તે સમુદ્રના જળ ઉછળવા લાગ્યા અને પર્વતના સેંકડો શિખરો પડવા લાગ્યા. ૨૯૪. ૧૯૯ વાલિમુનિએ આ હકીક્ત જાણીને વિચાર્યું કે -‘અહો ! હજુ પણ આ રાવણ મારા ઉપરના ક્રોધથી મહા અનર્થ કરે છે, પરંતુ તેના આ કૃત્યથી ભરતચક્રીએ આ પર્વતપર કરાવેલા ચૈત્યોનો ભ્રંશ ન થાઓ.' એમ મનમાં વિચારીને અવધિજ્ઞાનવાળા, અનેક પ્રકારની લબ્ધિવાળા અને શરીરને વિષે પણ સ્પૃહા વિનાના વાલિ મહામુનિએ કેવળ ચૈત્યોના રક્ષણને માટે પગના અંશુંઠાના અગ્રભાગવડે અષ્ટાપદ પર્વતની ભૂમિકાને દબાવી, તેથી દબાયેલો અને ભારવડે પીડિત થયેલી કંધરાવાળો દશકંધર (રાવણ) ભયાત્ત અને સંકુચિત ગાત્રવાળો થયો. તે અત્યંત આક્રંદવડે સર્વ પૃથ્વીને શબ્દવાળી કરી. ત્યારથી તે રાવણ કહેવાયો. ૨૯૫-૨૯૮. રાવણના ભાનુકર્ણ અને વિભીષણ નામના બે ભાઈઓ હતા. ચંદ્રણખા નામે બહેન હતી અને મંદોદરી માટે પટ્ટરાણી હતી. ૨૯૯. Jain Education International ભાનુકર્ણનું બીજું નામ કુંભકર્ણ અને ચંદ્રણખાનું બીજું નામ સૂર્પણખા જાણવું. પૂર્વે ધનદત્ત અને વસુદત્તનો મિત્ર યાજ્ઞવલ્કય નામનો બ્રાહ્મણ હતો તે અનુક્રમે વિભીષણ થયો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy