SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ રામચંદ્રજી અને લક્ષ્મણના પૂર્વભવોનું વર્ણન ततश्च शंभुः श्रीभूतिं हत्वा तां बुभुजे बलात् । भवांतरेऽहं भूयासं त्वद्वधायेति साशपत् ॥ २७८ ॥ मुक्ता सा शंभुनां दीक्षां जग्राह चरणांतिके । आर्याया हरिकांताया ब्रह्मलोकमियाय च ।। २७९ ॥ मिथिलायां ततश्च्युत्वा सीता नाम महासती । जाता वेगवतीजीवो सा भामंडलयुग्मजा ॥ २८० ॥ रावणस्य विनाशाय शंभुजीवस्य साभवत् । मुनेम॒षाकलंकस्य दानात्तं प्राप सा स्वयं ॥ २८१ ।। शंभुजीवोऽपि संसारे भ्रामं भ्रामं द्विजोऽभवत् । पार्श्वे विजयसेनर्षेः प्रभासाख्योऽग्रहीद्वतं ।। २८२ ॥ कनकप्रभनामान-मन्यदा खेचरेश्वरं । यांतं सम्मेतयात्रायै सोऽपश्यत्परमर्द्धिकं ॥ २८३ ।। ईदृक्समृद्धिर्भूयास-मनेन तपसेति सः । कृत्वा निदानमुत्पन्नः स्वर्गलोके तृतीयके ॥ २८४ ॥ ततश्च्युत्वा हरिस्वप्न-सूचितः समभूत्सुतः । લીવુક્ષિનો રત્ન-શ્રવણો રાશિત: | ૨૮૬ હું તારા વધને માટે થઈશ એવો તેને શ્રાપ આપ્યો. ર૭૮. એટલે શંભુ રાજાએ તેને મૂકી દીધી પછી વેગવતીએ હરિકાંતા નામની આય પાસે દીક્ષા લીધી અને મરણ પામીને પાંચમા બ્રહ્મદેવલોકમાં ગઈ. ૨૭૯. ત્યાંથી ચ્યવીને વેગવતીના જીવે મિથિલા નગરીમાં સીતા નામે મહાસતી તરીકે ભામંડળની સાથે યુગલપણે જન્મ ધારણ કર્યો. ૨૮૦. તે શુંભુનો જીવ જે રાવણ થયો તેના વિનાશ માટે કારણભૂત થઈ. પૂર્વ ભવમાં મુનિને ખોટું કલંક આપેલું હોવાથી તેને સીતાના ભવમાં કલંક પ્રાપ્ત થયું. ૨૮૧. શંભુનો જીવ પણ સંસારમાં ભમતો ભમતો પ્રભાસ નામે બ્રાહ્મણ થયો. તેણે વિજયસેન મુનિની પાસે દીક્ષા લીધી. ૨૮૨. તેમણે અન્યદા કનકપ્રભ નામના પરમ દ્ધિવાળા વિદ્યાધરેશ્વરને સમેતતીર્થની યાત્રાએ જતા જોયા. ૨૮૩. તે જોઈને આ તપના પ્રભાવથી હું આવો સમૃદ્ધિવાળો થાઉં એવું તેમણે નિયાણું કર્યું. મરણ પામીને ત્રીજા દેવલોકમાં દેવ થયો. ૨૮૪. ત્યાંથી આવીને રનવા રાક્ષસની પત્ની કૈકસીની કુક્ષિથી સિંહસ્વપ્નસૂચિત પુત્ર થયો. ૨૮૫. ભીમ નામના રાક્ષસનિકાયના વ્યંતરેન્દ્ર મેઘવાહન રાજાને પૂર્વે નવ માણિક્યનો બનાવેલો જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy