SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ આઠમા વાસુદેવનું વર્ણન भ्रमन्निशि मुनीन् दृष्ट्वा क्षुधितोऽयाचताशनं । श्राद्धीकृतस्तैः प्रज्ञाप्य धर्मं सौधर्ममासदत् ॥ २४८ ॥ महापुरे ततश्च्युत्वा धारणीमेरुदेहभूः । अभूत्पद्मरुचिर्नाम श्रेष्ठी श्रावकपुंगवः ॥ २४९ ॥ स चैकस्यासन्नमृत्योः परमेष्ठिनमस्क्रियां । वृषभस्य ददौ सोऽभू-छत्रच्छायनृपांगजः ॥ २५० ॥ दत्ताराझ्याः कुक्षिजातो नाम्ना च वृषभध्वजः । स तत्रैव पुरे भ्राम्यन् वृषमृत्युभुवं ययौ ॥ २५१ ।। प्राप्तश्च जातिस्मरणं तत्र चैत्यमचीकरत् । भित्तावालेखयामास तत्रासन्नमृतिं वृषं ॥ २५२ ॥ परमेष्ठिनमस्कार-दायिनं पुरुष च तं । अलीलिखन्समीपस्थ-सपर्याणतुरंगमं ॥ २५३ ॥ श्रेष्ठी पद्मरुचिस्तच्चा-पश्यत्तच्चैत्यमागतः । वृषभाय नमस्कार-दानं स्वं वीक्ष्य विस्मितः ।। २५४ ॥ ભાઈના વિયોગથી અત્યંત ઉદાસ થયો. ૨૪૭. રાત્રે ભમતાં તેને મુનિ મળ્યા. યુધિત થયેલા તેણે મુનિ પાસે ખાવાનું માગ્યું. મુનિએ ઉપદેશવડે તેને શ્રાવક બનાવ્યો અને ધર્મ સમજાવ્યો, તેથી તે મરણ પામીને સૌધર્મ દેવલોકમાં ગયો. ૨૪૮. ત્યાંથી ચ્યવને મહાપુરમાં ધારણી અને મેરૂના પુત્ર પારુચિ નામનો શ્રેષ્ઠ શ્રાવક થયો. ૨૪૯. તેણે એક વખત મરણદશાને પામેલા વૃષભને નમસ્કારમંત્ર સંભળાવ્યો. તે વૃષભ મરણ પામીને છત્રચ્છાયા રાજા અને દત્તા રાણીનો વૃષભધ્વજ નામે પુત્ર થયો. તે જ નગરમાં ફરતો ફરતો તે રાજપુત્ર વૃષભના મૃત્યુ સ્થાને આવ્યો. ૨૫૦-૨૫૧. ત્યાં તેને જાતિસ્મરણ થયું એટલે તેણે ત્યાં એક ચૈત્ય બંધાવ્યું અને તેની ભીંત ઉપર આસમૃત્યુવાળા વૃષભનું ચિત્ર કઢાવ્યું. ૨૫૨. તેની નજીકમાં પરમેષ્ઠિ નમસ્કારમંત્ર સંભળાવનાર પુરુષનું ચિત્ર કરાવ્યું તેમ જ પાસે ઉભેલો પલાણસહિત ઘોડો ચિત્રાવ્યો. ૨૫૩. એકદા પારુચિ શ્રેષ્ઠી તે ચૈત્યમાં આવ્યો. ત્યાં તે વૃષભને નમસ્કાર સંભળાવતા પોતાને ચિત્રમાં જોઈને વિસ્મય પામ્યો. ૨૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy