________________
૧૯૨
કાલલોક-સર્ગ ૩૩
वाराणस्यामग्निसिंह-नृपशेषवतीसुतः । वासुदेवोऽभवन्नाम्ना दत्तो मत्तपराक्रमः ।। २४० ।।
षट्पंचाशत्सहस्राब्द- जीवितः सप्तमः स च । षड्विंशतिधनुस्तुंगो नंदनस्यानुजः स्मृतः ।। २४१ ।। इति दत्तः ।
भरतेऽत्र क्षेमपुरे नयदत्तवणिक्सुतौ । धनदत्तवसुदत्तौ सुनंदाकुक्षिसंभवौ ।। २४२ ।। तत्र सागरदत्तोऽभू-पुत्रो गुणधरोऽस्य च । • पुंत्री गुणवती पित्रा धनदत्ताय सा ददे ।। २४३ ॥ मात्रा च रत्नप्रभया श्रीकांताख्याय सा ददे । वसुदत्तेन तज्ज्ञातं याज्ञवल्क्यसुहृन्मुखात् ॥ २४४ ॥ वसुदत्तस्ततो भ्रातृ - स्नेहाद्गत्वा ऽवाधीन्निशि । श्रीकांतं सोऽपि खड्गेन यसुदत्तमुभौ ततः ॥ २४५ ॥ विंध्याटव्यां मृगौ जाता - वनूढा गुणवत्यपि । अभून्मृगी कृते तस्या - स्तत्र युध्ध्वा मृतावुभौ ॥ २४६ ।। मिथो वैरपरावेवं भूयसश्चक्रतुर्भवान् । धनदत्तोऽप्यभूद्भ्रातृ-वियोगेनोन्मना भृशं ॥ २४७ ॥
નામનાં વિશિષ્ટ પરાક્રમી સાતમા વાસુદેવ થયા. ૨૩૯-૨૪૦.
તેનું ૫૬ હજાર વર્ષનું આયુ અને છવીશ ધનુષ્ય ઊંચું શરીર હતું અને તે નંદન નામના जजद्देवना नाना लाई हता. २४१. इति छत्तः ७
આ ભરતક્ષેત્રમાં ક્ષેમપુર નામના નગરમાં નયદત્ત નામના વિણકના સુનંદાની કુક્ષિથી થયેલા ધનદત્ત અને વસુદત્ત નામના બે પુત્રો હતા. ૨૪૨.
Jain Education International
તે જ નગરમાં સાગરદત્ત નામે એક વણિક રહેતો હતો, તેને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પુત્રી હતી. તે પુત્રીને ધનદત્ત સાથે તેના પિતાએ પરણાવી આપી હતી અને રત્નપ્રભા માતાએ શ્રીકાંતને આપી હતી. વસુદત્તે આ વાત યાજ્ઞવલ્ક્ય નામના પોતાના મિત્રના મુખે સાંભળી. એટલે ભાઈના સ્નેહથી વસુદત્તે શ્રીકાંતને ત્યાં જઈને રાત્રે તેને મારી નાંખ્યો. તેણે વસુદત્તને ખગવડે મારી નાખ્યો, એટલે તે બંને મરણ પામીને વિંધ્યાટવીમાં મૃગ થયા. કૌમારાવસ્થામાં જ મરણ પામીને ગુણવતી પણ હરણી થઈ. તેને માટે યુદ્ધ કરતા તે બંને મૃગો મરણ પામ્યા. ૨૪૩-૨૪૬.
આ પ્રમાણે પરસ્પરના વૈરના અનુબંધથી તે બંનેએ ઘણા ભવો કર્યા. અહીં ધનદત્ત પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org