SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ इतश्च पोतनपुरे प्रजापतिरभून्नृपः मृगावतीं स्वपुत्रींस वीक्ष्य कामवशोऽभवत् ॥ २१२ ॥ देशे पुरेंतःपुरे च रत्नस्य जनिमीयुषः । नृप एव प्रभुरिति लोकसंमतिपूर्वकं ।। २१३ ।। तां पत्नीकृत्य बुभुजे तादृक्कर्मानुभावतः । विश्वभूतिसुरश्च्युत्वा तस्याः कुक्षाववातरत् ॥ २१४ ॥ त्रिपृष्ठवासुदेवोऽसा-वशीतिधनुरुच्छ्रितः । કાલલોક-સર્ગ ૩૩ तथा चतुरशीत्यब्द- लक्षायुरचलानुजः ॥ २१५ ॥ इति त्रिपृष्ठः ।। युद्धे सुरूपवेश्यार्थं निर्जितो विंध्यशक्तिना । सुभद्रगुरुपादांते दीक्षां पर्वतकोऽग्रहीत् ॥ २१६ ॥ भूयासं तपसानेन विंध्यशक्तिविनाशकः । निदनमिति सोऽकार्षीत्पुरे कनकवस्तुनि ॥ २१७ ।। ततो मृत्वा प्राणतेऽभूद्देवश्च्युत्वा ततः पुनः । अभूत्पुरि द्वारवत्यां ब्रह्मभूपोमयोः सुतः || २१८ ॥ આયુવાળા દેવ થયા. ૨૧૧. પોતનપુ૨ નગરમાં પ્રજાપતિ નામે રાજા છે, તે પોતાની પુત્રી મૃગાવતીને (અતિ રૂપવાન) જોઈને કામવશ થયા. ૨૧૨. પછી દેશમાં નગરમાં અને અંતઃપુરમાં જે રત્ન ઉત્પન્ન થાય તેનો સ્વામી રાજા જ હોય એવી લોકોની સંમતિ મેળવીને તે મૃગાવતીને પોતાની સ્ત્રી કરી તેની સાથે સુખ ભોગવતા તેવા પ્રકારના કર્મના ઉદયથી વિશ્વભૂતિનો જીવ સ્વર્ગમાંથી આવીને તેની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ૨૧૩.૨૧૪. આ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦ ધનુષ્ય ઉંચા શરીરવાળા અને ૮૪ લાખ વર્ષના આયુવાળા અચળ બળદેવના નાના ભાઈ સમજવા. ૨૧૫. ઇતિ ત્રિપૃષ્ઠ : ૧ રૂપવંત વેશ્યાને માટે વિંધ્યશક્તિની સાથે યુદ્ધ કરવામાં જીતાયેલા પર્વતકે સુભદ્ર નામના ગુરૂની પાસે દીક્ષા લીધી. ૨૧૬. Jain Education International કનકવસ્તુપુરવાસી તેમણે અત્યંત તપ તપીને પ્રાંતે “હું આ તપવડે વિંધ્યશક્તિનો વિનાશ કરનાર થાઉં.” એવું નિયાણું કર્યું. ૨૧૭. ત્યાંથી મરણ પામીને દશમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને દ્વારવતી નગરીમાં બ્રહ્મનામે રાજા અને ઉમા નામની રાણીના પુત્રપણે ઉત્પન્ન થયા. ૨૧૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy