________________
१८४
rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr.
કાલલોક-સર્ગ ૩૩ अनुभूयांधतामेवं क्रूरः षोडशवत्सरी । विपद्य रौद्रध्यानेन सप्तमं नरकं ययौ ।। १८३ ॥ सप्तवर्षशतायुष्कः सप्त चापानि चोच्छ्रितः । चक्रभृत्सप्तमः षष्ठात् सप्तमीमगमद्भुवं ॥ १८४ ॥ इति ब्रह्मदत्तः ॥ गोत्रतः काश्यपाः सर्वे वर्णतः स्वर्णकांतयः । अमी भुवनविख्याता-श्चक्रिणो द्वादशोदिताः ॥ १८५ ॥
पट्टराइयो द्वादशानां चक्रिणां द्वादशाभवन् । स्त्रीरत्नाख्याश्चतुर्थांगे सुभद्राद्या इमाश्च ताः- पढमा होइ सुभद्दा भद्द सुणंदा जया य विजया य । कण्हसिरि सूरसिरि पउमसिरि वसुंधरा देवी लच्छिमती कुरुमती इस्थिरयणाण णामाई ।
तृतीयश्च चतुर्थश्च गतौ स्वर्गं तृतीयकं । अष्टमश्च द्वादशश्च सप्तमी जग्मतुर्भुवं ॥ १८६ ॥ शेषाश्च चक्रिणो येऽष्टौ गतास्ते परमं पदं । प्रावाजीद्भरतस्तत्र नृपायुतपरिच्छदः ॥ १८७ ॥ भूपतीनां सहस्रेण विरक्तेनान्विताः परे । प्राव्रजश्चक्रिणः सर्वे विनात्र द्वादशाष्टमौ ॥ १८८ ॥
साग्यो. १८२.
આ પ્રમાણે સોળ વર્ષ સુધી અંધપણાને અનુભવીને તે ક્રૂર એવો બ્રહ્મદત્ત રૌદ્રધ્યાનથી મરણ પામી સાતમી નરકે નારકીપણે ઉત્પન્ન થયો. ૧૮૩.
સાત સો વર્ષના આયુષ્યવાળો અને સાત ધનુષ્યના શરીરવાળો તે છઠ્ઠાથી સાતમો અથતુ બારમો ચક્રી સાતમી નરકપૃથ્વીમાં ગયો. ૧૮૪. ઈતિ બ્રહ્મદત્તઃ ૧૨ ..
આ ભુવનમાં વિખ્યાત એવા આ બારે ચક્રવર્તીઓનું ગોત્ર કાશ્યપ અને વર્ણ સુવર્ણસમાન हता. १८५.
એ બાર ચક્રીને સ્ત્રીરત્નરૂપ સુભદ્રા આદિ બાર પટ્ટરાણીઓ ચોથા અંગમાં આ પ્રમાણે કહેલ छ- १. सुभदा, २. भद्रा, 3. सुनंह, ४. ४५, ५. विठया, 9. श्री, ७. सु२श्री, ८. ५५श्री, ८. वसुंध२८, १०. हेवी, ११. सक्ष्मावती भने १२. मुरुमती. से. स्त्रीरत्नन नामो छ.
ગતિ-ત્રીજો અને ચોથો ચકી ત્રીજા દેવલોકમાં ગયા, આઠમા અને બારમા ચક્રી સાતમી નરકે ગયા અને બાકીના આઠ ચક્રી પરમપદને પામ્યા. ૧૮૬.
તેમાં પહેલા ભરત ચકી દશ હજાર મુનિના પરિવાર સાથે અને બીજા આઠમા અને બારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org